Sunday, October 4, 2026
Homenationalકાર્તિએ પૈસાની માંગ કરી હતી : ઈન્દ્રાણીનો ધડાકો

કાર્તિએ પૈસાની માંગ કરી હતી : ઈન્દ્રાણીનો ધડાકો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ચિદમ્બરમે પુત્રની મદદ કરવા કહ્યું હતું : ઈન્દ્રાણી

નવી દિલ્હી,તા. ૨૨
આઈએનએક્સ મીડિયા મની લોન્ડંગ કેસમાં ઈન્દ્રાણી મુખર્જીને તપાસ સંસ્થાઓને આપેલી જુબાનીમાં કહ્યું છે કે, પૂર્વ નાણાંમંત્રી ચિદમ્બરમ સાથે તેમની મુલાકાત થઈ હતી. ચિદમ્બરમે તેમના પુત્રના બિઝનેસમાં મદદ કરવા માટે કહ્યું હતું. ઈન્દ્રાણીની સાથે વાતચીતનો વિડિયો સપાટી પર આવ્યો છે. વિડિયોમાં ઈન્દ્રાણી એમ કહેતા નજરે પડી રહ્યા છે કે, તેમની ચિદમ્બરમની સાથે મુલાકાત થઈ હતી. કાર્તિને મળવા અને મદદની વાત પણ ઈન્દ્રાણીએ સ્વીકાર કરી છે. વિડિયોમાં શરૂઆતમાં ઈન્દ્રાણી એમ કહેતા નજરે પડી રહ્યા છે કે આવતીકાલે તમામ બાબતો જાણવા મળી જશે ત્યારબાદ મુલાકાતની વાત પણ સ્વીકારતા નજરે પડે છે. ચિદમ્બરમને ૨૦૦૮માં મળ્યા હતા કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં ઈન્દ્રાણી કબુલ કરતા નજરે પડે છે. ચિદમ્બરમની સાથે ૨૦૦૭માં મુલાકાત થઈ હતી. એ વખતે નોટ બ્રોકમાં મુલાકાત થઈ હતી કે કેમ તે અંગે પુછવામાં આવતા ગુપ્ત બાબત હોવાની વાત કરવામાં આવી હતી. પુત્રની મદદ કરવા માટે ચિદમ્બરમે કહ્યું હતું કે કેમ તે અંગે પુછવામાં આવતા ઈન્દ્રાણીએ હા માં જવાબ આપ્યો હતો. ઈન્દ્રાણી મુખર્જીએ અનેક પ્રકારના જવાબ આપ્યા હતા. ઈન્દ્રાણીની બાબતોને આધાર બનાવીને આગળ વધવાનો પણ કોંગ્રેસ પાર્ટીએ આક્ષેપ કર્યો છે. ચિદમ્બરમ પોતાના વકીલોને વારંવાર કહી રહ્યા છે કે, ઈન્દ્રાણી ખોટુ બોલી રહ્યા છે. આવા પ્રશ્નના જવાબમાં ઈન્દ્રાણીએ કહ્યું હતું કે, ચિદમ્બરમ શું કહે છે તેનાથી કોઈ અસર થતી નથી. કોંગ્રેસે આજે ઈન્દ્રાણી મુખર્જીને લઈને પણ પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, ઈન્દ્રાણી પોતે પુત્રીની હત્યાના મામલામાં આરોપી તરીકે છે અને હાલમાં જેલમાં છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here