Wednesday, August 5, 2026
HomeEntertainmentBollywoodશ્રદ્ધાએ ફી વિશે ખોટી વાતો ફેલાવી!

શ્રદ્ધાએ ફી વિશે ખોટી વાતો ફેલાવી!

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સાહો’ ટૂંક સમયમાં જ રિલીઝ થશે. આ ફિલ્મમાં પાવરફુલ એક્શન સીક્વન્સીસ જોવા મળશે એમ જણાઈ રહ્યું છે.

હવે આ ફિલ્મ માટે શ્રદ્ધાને કેટલી ફી મળી એના વિશે જુદી-જુદી વાત કહેવામાં આવી રહી છે. કેટલાક રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે,

શ્રદ્ધાને ‘સાહો’માં તેના રોલ માટે સાત કરોડ રૂપિયા મળ્યા છે જ્યારે આ ફિલ્મની ટીમમાં રહેલા કેટલાક સોર્સીસ જણાવે છે કે, આ વાત ખોટી છે. 

અમારા સોર્સે જણાવ્યું હતું કે, ‘શ્રદ્ધાની પીઆર ટીમ દ્વારા જ આ વાત ફેલાવવામાં આવી રહી છે. એવી ઇમ્પ્રેશન ઊભી કરવાની કોશિશ છે કે, ટોલિવૂડમાં તેને અમુક રકમની ફી આપવામાં આવી છે.જેથી તે બોલિવૂડમાં તેની ફી વધારી શકે. સચ્ચાઈ એ છે કે, તેને સાત કરોડ જેટલી ફી આપવામાં આવી નથી.’

અમારા સોર્સીસે જણાવ્યું હતું કે, ‘સાહો’ માટે કેટરિના કૈફ પહેલી પસંદગી હતી. આ સોર્સે કહ્યું હતું કે,‘કેટરિનાએ ‘સાહો’ માટે પાંચ કરોડ રૂપિયાની ફી માગી હતી, પરંતુ ‘સાહો’ના મેકર્સે એના માટે ના પાડી હતી. બોલિવૂડ કરતાં તેલુગુ સિનેમામાં એક્ટ્રેસીસને ઓછી ફી આપવામાં આવે છે.’સવાલ એ છે કે, શ્રદ્ધાને ‘સાહો’ માટે ખરેખર કેટલી ફી આપવામાં આવી છે. આ સોર્સે જણાવ્યું હતું કે, ‘લગભગ ત્રણ કરોડ રૂપિયા’.  

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here