Monday, October 5, 2026
HomeGujaratબહુચરાજી તાલુકા સમસ્ત પાટીદાર સમાજ સાથે અન્ય સમાજ દ્વારા રૂ.૩૧ લાખનું દાન...

બહુચરાજી તાલુકા સમસ્ત પાટીદાર સમાજ સાથે અન્ય સમાજ દ્વારા રૂ.૩૧ લાખનું દાન મા ઉમાના ચરણોમાં અર્પણ કરાયું

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ચાણસ્મા : બહુચરાજી તાલુકા સમસ્ત પાટીદાર સમાજ સાથે અન્ય સમાજ દ્વારા માના ઘર દીઠ દીવા પેટે રૂ.૨૦૦ની હુંડીરૂપે રૂ.૫,૨૬,૦૨૦૦ સહિત ૩૦ પાટલા યજમાનો, આજીવન સભ્યો વગેરે મળી રૂ.૩૧ લાખનું દાન મા ઉમાના ચરણોમાં અર્પણ કરાયું હતું.

ઉઝા ઉમિયા માતાજી સંસ્થાના ઉમેશ્ચરી હોલમા સંસ્થાના પ્રમુખશ્રી સહીતની હાજરીમાં મા ઉમાના ચરણોમાં ૫૨૬૦૦૦ રૂપિયાની હુડી અર્પણ કરવામા આવેલ. તેમજ આજના પ્રસંગે અન્ય જ્ઞાતિ સમાજના બહુચરાજી તાલુકાના બેચર ગામ વતની ભરવાડ કનૈયાલાલ પોપટભાઈ રઘાભાઈ ગમારા (માજી સરપંચ) પરિવાર દ્વારા રૂ ૧૧૦૦૦ના પાંચ પાટલા નોધાવેલા તેમજ શંખલપુર સરપંચ પટેલ ભીખીબહેન લાલજીભાઈ (પરેશભાઈ) સાથે પંડ્‌યા દેવાગભાઈ રવિશંકરભાઈ સંરપચ બહુચરાજીએ રૂ, ૧૧૦૦૦ના પાટલાની નોધણી કરાવેલ તેવા આજના હુડી અર્પણ ક્રાર્યકમમા *બહુચરાજી તાલુકા સમસ્ત પાટીદાર સમાજ સાથે અન્ય જ્ઞાતિ સમાજ સાથે ઉઝા ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખશ્રી મણીભાઈ મમ્મી સાથે મંત્રી દિલીપભાઈ નેતાજી સાથે મા ઉમા સમાજ સંગઠન સમિતિના ચેરમેન પ્રવિણભાઇ સાથે શ્રી વિઠ્ઠલભાઈ લાટીવાલા, ડો માધુભાઈ ,પટેલ કીરીટભાઈ દેવગઢ સાથે આત્મારામભાઈ મંત્રી સહિતની મોટી સંખ્યાની હાજરીમાં બહુચરાજી તાલુકામાંથી હુડી મેળવનારા સભ્યો સાથે પાટલાના યજમાનો સાથે અન્નપૂર્ણાના દાતાઓનુ સંસ્થાના પ્રમુખ દ્વારા બહુમાન કરાયું હતું.

બહુચરાજી તાલુકા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવના વિવિધ કારયો રૂ,૧૧૧૧૧૧૧ ના પાઠશાળા વિજયસ્થંભના યજમાન દાતા તરીકે કીરીટભાઈ પટેલ દેવગઢ સાથે અન્નપૂર્ણાના રુ પાંચ લાખના દાતા તરીકે ડો માધુભાઈ સાહેબ સાથે પાંચ લાખના દાતા તરીકે પટેલ નરેન્દ્રભાઈ રતીલાલ લાટીવાલા બનેલ તેમજ અત્યાર સુધીના રૂ ૧૧૦૦૦ના ૩૦ પાટલાના દાતા તરીકે ૩૩૦૦૦૦સાથે ઉમિયા માતાજી સંસ્થાના આજીવન સભ્ય તરીકે રૂ ૧૦૦૦ના પપ સભ્યો તરીકે રૂ ૫૫૦૦૦ ની રૂ, ૬૪૬૨૦૦ની હુંડીની રકમ સાથે કુલ રકમ ૩૧૪૨૩૧૧ મા ઉમાના ચરણોમાં બહુચરાજી તાલુકા સમસ્ત પાટીદાર સમાજ સાથે અન્ય જ્ઞાતિ સમાજે અર્પણ કરવામા આવ્યા

હુંડી અર્પણ ક્રાર્મકમનુ આયોજન બેચર બહુચરાજી પાટીદાર પ્રગતિ યુવક મંડળના હર્ષદ પાટીદાર, જીમીત પટેલ, ભાઈલાલભાઈ, જશુભાઇ, ધનજીભાઈ, કનુભાઈ બેન્કર સહિતની ટીમે જવાબદારીપુર્વક ઉપાડીને સફળ બનાવ્યું હતું.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here