Monday, August 24, 2026
HomeIndiaસાગબારા તાલુકાના સેલંબા નવાગામ ફળિયાના યુવકને દીપડાએ ફાડી ખાધો

સાગબારા તાલુકાના સેલંબા નવાગામ ફળિયાના યુવકને દીપડાએ ફાડી ખાધો

Date:

Related stories

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

ૐ કારનો અનાહત નાદ એટલે સાધકને સમાધિ તરફ ધકેલતું...

સદગુરુ કૃપા હી કેવલમ. રવિવાર. શ્રાવણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક- વાંચન...

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

સાગબારા તાલુકાના સેલંબા નવાગામ ફળિયાના યુવકને દીપડાએ ફાડી ખાધો

નર્મદા જિલ્લાની કાળજું કંપાવે તેવી બની ઘટના

યુવક ખેતરમાં કામ કરતો હતો ત્યાં દીપડાએ દબોચ્યો

યુવકનો દિપડા દ્વારા અડધો ખાધેલી હાલત માં મૃતદેહ મળી આવતા ચકચાર

રાજપીપલા, તા 14

નર્મદા જિલ્લામાં કાળજું કંપાવે તેવી બની ઘટના બની છે.સાગબારા તાલુકાના સેલંબા નવાગામ ફળિયાના યુવકનું દીપડાએ.મારણ કર્યું છે. જેમાં 22 વર્ષીય યુવક આકાશ ઉમેશભાઈ વસાવાને દીપડાએ ફાડી ખાધોછે.

બે દિવસ અગાઉ યુવક ખેતરમાં કામ કરતો હતો ત્યાં દીપડાએ આકાશને દબોચ્યો હતો. દીપડો હવે આદમખોર બની ગયો છે ગામમા ઘુસીને લોકો ઉપર હુમલા કરવાના બનાવો વધતા ગામલોકોમા ચિંતાનો વિષય બન્યો છે.

પરિવારે યુવકની અનેક જગ્યાએ શોધખોળ આદરી હતી.આજે 2 દિવસ બાદ પોતાના ખેતર થી દુર ઝાડી ઝાંખરીમાં યુવકનો કાળજું કંપાવી નાખે તેવી હાલતમાં મૃત દેહ મળી આવ્યો હતો.યુવકનો દિપડા દ્વારા અડધો ખાધેલી હાલત માં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

જોકે આ જગ્યા પરની આ ત્રીજી ઘટનાછે આ એજ જગ્યા છે જ્યાં 10 દિવસ પહેલાજ એક મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો.મહિલાનો સદનસીબે જીવ બચી ગયો હતો પરંતુ પગમાં 28 ટાંકા આવ્યા હતા

સાગબારા રેન્જ ફોરેસ્ટ વિસ્તારનો આ બનાવ છે.વનવિભાગે પાંજરું મૂકી દીપડાને પકડવાના પ્રયાસો હાથ ધર્યા હતા.વન વિભાગે મુકેલ પાંજરાની વિરુદ્ધ દિશામાં બનેલો આ બનાવ બન્યો છે.

ખેતરમાં કામ કરતી વખતે યુવકને દિપડો ખેંચી ગયો અને ફાડી ખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.દિપડો પકડવા વન વિભાગની ટીમે કવાયત હાથ ધરીછે

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

ૐ કારનો અનાહત નાદ એટલે સાધકને સમાધિ તરફ ધકેલતું...

સદગુરુ કૃપા હી કેવલમ. રવિવાર. શ્રાવણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક- વાંચન...

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here