Friday, October 16, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ વટવા GIDCની ફેક્ટરીમાં લાગેલી આગ બુઝાવવા આવ્યો રોબોટ

અમદાવાદ વટવા GIDCની ફેક્ટરીમાં લાગેલી આગ બુઝાવવા આવ્યો રોબોટ

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

અમદાવાદ : શહેરના વટવા GIDCમાં પેકેજીગ મટિરિયલ બનાવતી ફેકટરીમાં લાગેલી આગ કાબુમાં ન આવતા ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. જેથી આગ બુઝાવવા  ફાયરની 45થી વધુ ગાડીઓ, ફાયરના જવાનો અને અધિકારીઓની ફોજ ઉતરી પડી હતી. આ તમામમાં ફાયર વિભાગ દ્વારા ફાયર રોબોટની પણ મદદ લીધી હતી. ફાયરની ટીમમાં લાખોના ખર્ચે સામેલ કરાયેલા રોબોટની એકસાથે અનેક વિશેષતાઓ પણ જાણવા જેવી છે. શહેરમાં છાશવારે ગોડાઉનમાં, કારખાનાઓમાં અને બોઈલર ફાટવાની ઘટનાઓ બનતી હોય છે તેવી જગ્યાએ અત્યાર સુધી પોતાના જીવના જોખમમાં મુકી ફાયર જવાન કામ કરતા હતા. પરંતુ હવે આગ બુઝાવવા અત્યાધુનિક સાધનોથી સજ્જ ફાયર બ્રિગેડમાં લાખોના ખર્ચે રોબોટ પણ વસાવવામાં આવ્યા છે. આ રોબોટની ખાસિયત એ છે કે, રોબોટ ફાયરના જવાનો કરતા 15 ગણું કામ વધારે કરે છે. રોબોટ એવી જગ્યાએ કામ આવે છે જ્યાં ફાયરના જવાન આગ ઓલવવા પહોંચી શકતા નથી. એટલુંજ નહિ, રોબોટ આંગળીના ઈશારે એટલે કે રીમોટથી કામ કરે છે.આ રોબોટની ખાસિયત એ છે કે, રોબોટ ફાયરના જવાનો કરતા 15 ગણું કામ વધારે કરે છે. રોબોટ એવી જગ્યાએ કામ આવે છે જ્યાં ફાયરના જવાન આગ ઓલવવા પહોંચી શકતા નથી. એટલુંજ નહિ, રોબોટ આંગળીના ઈશારે એટલે કે રીમોટથી કામ કરે છે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here