Thursday, August 6, 2026
HomeIndiaAAPને વધુ એક દિગ્ગજ નેતાએ રાજકારણ છોડવાની જાહેરાતથી ઝટકો

AAPને વધુ એક દિગ્ગજ નેતાએ રાજકારણ છોડવાની જાહેરાતથી ઝટકો

Date:

Related stories

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આ વખતે હાજર ધારાસભ્યોમાંથી ઘણાંની ટિકિટ કાપવા જઈ રહી છે. આ યાદીમાં અનેક મોટા ચહેરા પણ સામેલ થઈ ગયા છે. વિધાનસભા સ્પીકર રામ નિવાસ ગોયલ બાદ હવે દિલીપ પાંડેએ ચૂંટણી મેદાનથી દૂર થવાની ઘોષણા કરી દીધી છે. તિમારપુરથી ધારાસભ્ય દિલીપ પાંડે દિલ્હી સંવાદ પંચના અધ્યક્ષ રહ્યા છે અને વિધાનસભામાં પાર્ટીના ચીફ વ્હિપ છે. દિલીપ પાંડેએ ‘આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે પોતાની તસવીર શેર કરી આ વખતે ચૂંટણી નહીં લડવાની વાત કરી છે. પાંડેએ લખ્યું, ‘રાજકારણમાં પહેલાં સંગઠન નિર્માણ અને બાદમાં ચૂંટણી લડવાની જવાબદારી નિભાવ્યા બાદ, હવે સમય છે કે, આમ આદમી પાર્ટીમાં રહીને કંઈક નવું કરવાનું. તિમારપુર વિધાનસભા પરથી જે પણ ચૂંટણી લડશે, મુખ્યમંત્રી તો અરવિંદ કેજરીવાલ જ બનશે અને અમે તમામ દિલ્હીવાસી મળીને આ વાતને સુનિશ્ચિત પણ કરીશું. મારા સંબંધોની પૂંજી મારી સાથે રહેશે, એવો મને વિશ્વાસ છે, AAPમાંથી કોઈ મારો સંપર્ક કરે તો આ જ વિશ્વાસને વધુ મજબૂત કરે તેવી મારી કામના છે.’દિલીપ પાંડે જેવા મોટા નેતાઓની પણ ટિકિટ કપાતાં જોઈ પાર્ટીના ધારાસભ્યોમાં બેચેની વધી રહી છે. પાર્ટી પહેલી યાદીમાં જ ત્રણ હાજર ધારાસભ્યોની ટિકિટ કાપી ચૂકી છે.

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here