Thursday, October 1, 2026
HomeIndiaમધ્યપ્રદેશમાં શ્રમિકને લાગ્યો 'જેકપોટ', ખાણમાં મળી આવેલા હીરાની 2.21 કરોડમાં હરાજી

મધ્યપ્રદેશમાં શ્રમિકને લાગ્યો ‘જેકપોટ’, ખાણમાં મળી આવેલા હીરાની 2.21 કરોડમાં હરાજી

Date:

Related stories

ભારતીય નૌકાદળ અને TVS મોટરે યુવા પેઢીને પ્રેરિત કરવા...

ભારતીય નૌકાદળે ટૂ-અને થ્રી-વ્હીલરની પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય ઉત્પાદક અને TVS...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને ચૂકવવામાં...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને સરેરાશ...

સોલ્ફિને હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પર્ફોમન્સ-લિંક્ડ લીઝ લૉન્ચ કરી,...

ગ્રીન એનર્જી ક્ષેત્ર પર કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સોલ્ફિન...

આઇનોક્સ ક્લિન એનર્જી લિમિટેડે રૂ. 10,000 કરોડના આઇપીઓ માટે...

INOXGFL ગ્રૂપનો હિસ્સો અને અગ્રણી ઇન્ટિગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી પ્લેટફોર્મ...

ગુજરાતના સોલાર ઉત્પાદન પ્રવાસમાં રાજ્યના સ્થાનને મજબૂત કરતું નવિતાસ...

સુરત મુખ્ય મથક ધરાવતી ભારતીય સોલાર મોડ્યુલ ઉત્પાદક કંપની...

શું પ્રેમમાં તૂટી જશે ઉંમરની દીવાલ? કલર્સ તેના દિલને...

~ ૨૮ સપ્ટેમ્બરે રાત્રે ૯:૩૦ વાગ્યે પ્રીમિયર અને ત્યાર...

મધ્યપ્રદેશના પન્નામાં ત્રણ દિવસ સુધી ચાલેલા હીરાના ઓક્શનમાં પાંચ કરોડથી વધુના હીરા વેચાયા છે. ઓક્શનના અંતિમ દિવસે પણ ખૂબ બોલી લાગી. અંતિમ દિવસે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર 32 કેરેટ 80 સેન્ટનો જેમ્સ ક્વોલિટીનો હીરો રહ્યો. આ હીરો સરકોહામાં સ્વામીદીન પાલ નામના મજૂરને મળ્યો હતો.આ હીરો 6 લાખ 76 હજાર રૂપિયા પ્રતિ કેરેટના હિસાબે 2 કરોડ 21 લાખ 72 હજાર 800 રૂપિયામાં વેચાયો. આ હીરાને પન્નાના હીરા વેપારી વીએસ એસોસિએટ્સના સતેન્દ્ર જડિયાએ ખરીદ્યો છે. આ હીરાની આટલી કિંમત મળવાથી સ્વામીદીનની ખુશીનું ઠેકાણુ રહ્યું નહીં.હીરા અધિકારી રવિ પટેલે જણાવ્યું કે હીરાની હરાજીના અંતિમ દિવસે 22 ટ્રે ના માધ્યમથી 25 નંગ હીરા હરાજી માટે રાખવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય આકર્ષણ રહેલા 32 કેરેટ 80 સેન્ટના હીરાની પણ હરાજી થઈ છે. ત્રણ દિવસ ચાલેલી હીરાની હરાજીમાં પન્ના સહિત સૂરત, ગુજરાત, રાજસ્થાન વગેરે સ્થળોથી વેપારી સામેલ થયા. આ વખતે વેપારીઓમાં હીરાની હરાજીને લઈને ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો. આ દરમિયાન મજૂર સ્વામીદીન પાલે કહ્યું કે ‘મારા માટે આ ક્ષણ કોઈ સ્વપ્નથી ઓછી નથી. આજે મારો હીરો કરોડોમાં વેચાયો છે. જે ખૂબ મહેનત બાદ મળ્યો હતો. હવે જે રૂપિયા મળશે તેનાથી મારું અને બાળકોનું ભવિષ્ય શ્રેષ્ઠ બનાવીશ. આ સાથે હીરાની ખાણ પણ લગાવીશું. ઓક્શનમાં સૌથી મોટો 32.80 કેરેટના હીરાને વીએસ એસોસિએટ્સના માલિક સતેન્દ્ર જડિયાએ ખરીદ્યો છે. તેમણે કહ્યું કે પન્નાનો હીરો પન્નામાં છે, આ ખુશીની વાત છે. પન્નાના હીરા ઉચ્ચ ક્વોલિટીના હોય છે તેથી હીરા વેપારમાં મજા આવે છે.

ભારતીય નૌકાદળ અને TVS મોટરે યુવા પેઢીને પ્રેરિત કરવા...

ભારતીય નૌકાદળે ટૂ-અને થ્રી-વ્હીલરની પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય ઉત્પાદક અને TVS...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને ચૂકવવામાં...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને સરેરાશ...

સોલ્ફિને હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પર્ફોમન્સ-લિંક્ડ લીઝ લૉન્ચ કરી,...

ગ્રીન એનર્જી ક્ષેત્ર પર કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સોલ્ફિન...

આઇનોક્સ ક્લિન એનર્જી લિમિટેડે રૂ. 10,000 કરોડના આઇપીઓ માટે...

INOXGFL ગ્રૂપનો હિસ્સો અને અગ્રણી ઇન્ટિગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી પ્લેટફોર્મ...

ગુજરાતના સોલાર ઉત્પાદન પ્રવાસમાં રાજ્યના સ્થાનને મજબૂત કરતું નવિતાસ...

સુરત મુખ્ય મથક ધરાવતી ભારતીય સોલાર મોડ્યુલ ઉત્પાદક કંપની...

શું પ્રેમમાં તૂટી જશે ઉંમરની દીવાલ? કલર્સ તેના દિલને...

~ ૨૮ સપ્ટેમ્બરે રાત્રે ૯:૩૦ વાગ્યે પ્રીમિયર અને ત્યાર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here