Monday, September 14, 2026
HomeEducationNEET UG 2024ની પરિક્ષા માટે ઉમેદવારોની ઉંમર નિર્ધારીત કરાઈ

NEET UG 2024ની પરિક્ષા માટે ઉમેદવારોની ઉંમર નિર્ધારીત કરાઈ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

નવી દિલ્હી: દેશભરની મેડિકલ કોલેજોમાં યોજાનારી મેડિકલ અને ડેન્ટલ  યુજી કોર્સ (MBBS, BDS) સાથે સાથે તમામ આયુષ કોલેજોમાં યૂજી કોર્ષ  (BAMS, BHMS, BUMS, BYNS,) ને આ વર્ષે  નેશનલ એક્ઝામિનેશન એજન્સી (NTA) દ્વારા ટૂંક સમયમાં નોંધણી શરૂ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ NEET UG 2024 એપ્લિકેશન પ્રક્રિયા આજથી એટલે કે 9 ફેબ્રુઆરી, 2024 થી શરૂ કરવામાં આવશે.NEET UG પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ નોંધણી માટે નક્કી કરેલી લાયકાત અને યોગ્યતાને પૂરી કરવાની રહેશે. NTA દ્વારા ગયા વર્ષની પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલી સુચનાઓ પ્રમાણે માત્ર એવા ઉમેદવારો કે જેમની ઉંમર 17 વર્ષથી ઓછી ન હોય તેઓ જ નોંધણી કરાવી શકશે. ઉંમરની ગણતરીની તારીખ 31 ડિસેમ્બર રહેશે. તેવામાં જો NEET UG 2024 માટે નોંધણી કરવા ઈચ્છુક ઉમેદવારોનો જન્મ 31 ડિસેમ્બર 2007 ના રોજ અથવા તે પહેલા થયેલો હોવો જોઈએ. એટલે કે,  1 જાન્યુઆરી, 2008 અથવા તે પછી જન્મેલા ઉમેદવારો અરજી કરી શકશે નહીં.આ સાથે ઉમેદવારોએ ધ્યાન આપવું જોઈએ કે  NEET UG પ્રવેશ પરીક્ષા  2024 માટે રજીસ્ટ્રેશન (NEET UG 2024 Registration) માટે મહત્તમ વય મર્યાદા છે. એટલે ઓછામાં ઓછી 17 વર્ષની ઉંમર પૂરી કરેલા અને નક્કી કરેલી શૈક્ષણિક યોગ્યતા ધરાવતા દરેક ઉમેદવારો અરજી કરી શકે છે. 

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here