Monday, October 12, 2026
HomeGujaratઅમદાવાદ મંડળના ઉપ ટ્રેન અધિક્ષક શ્રી હનુમાનસિંહે મુસાફર નો જીવ બચાવ્યો

અમદાવાદ મંડળના ઉપ ટ્રેન અધિક્ષક શ્રી હનુમાનસિંહે મુસાફર નો જીવ બચાવ્યો

Date:

Related stories

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

તારીખ 18 માર્ચ 2025 ના રોજ, ટ્રેન સંખ્યા 12957 સ્વર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ જ્યારે આબુ રોડ રેલવે સ્ટેશન પરથી રવાના થઈ રહી હતી, તે સમયે મુસાફર ધર્મેશ ડાંગરે ચાલતી ટ્રેનના B-07 કોચમાં ચઢવાનો પ્રયાસ કર્યો. આ સમય દરમ્યાન સંતુલન ગુમાવવાના કારણે તેમનો પગ સ્લિપ થઇ ગયો અને તેઓ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયા.ડ્યૂટી પર હાજર ઉપ ટ્રેન અધિક્ષક શ્રી હનુમાનસિંહે ઝડપી નિર્ણય લેતા કોઈ પણ જાતની પરવા કર્યા વિના પોતાનો જીવ જોખમમાં નાખીને ચાલતી ટ્રેનમાંથી મુસાફરને સુરક્ષિત રીતે ખેંચી લીધા. તેમની સતર્કતા અને સાહસિક સુઝબુઝ થી એક મોટી દુર્ઘટના ટળી ગઈ અને મુસાફરનો જીવ બચી ગયો.અમદાવાદ મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અન્નૂ ત્યાગીએ જણાવ્યું કે શ્રી હનુમાનસિંહનું આ બહાદુરીભર્યુ કાર્ય માત્ર રેલવેની સેવાના ભાવને અને સમર્પણને દર્શાવતો નથી, પરંતુ સમાજ માટે પણ એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે.

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here