Tuesday, October 6, 2026
HomeAhmedabadએથ્લેટિક્સમાં ચમકી અમદાવાદની દીકરી DPS - Bopalની ૠશાનવી જોશીએ ‘ગુજરાત સ્ટેટ જુનિયર...

એથ્લેટિક્સમાં ચમકી અમદાવાદની દીકરી DPS – Bopalની ૠશાનવી જોશીએ ‘ગુજરાત સ્ટેટ જુનિયર એથ્લેટિક્સ મીટ’માં જીત્યા બે ગોલ્ડ મેડલ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Delhi Public School – Bopal ની, અમદાવાદની Grade XI ની વિદ્યાર્થીની ૠશાનવી જોશીએ રમતગમતમાં શાનદાર પ્રદર્શન કર્યો છે. તેણે ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે યોજાયેલી ‘ગુજરાત સ્ટેટ જુનિયર એથ્લેટિક્સ મીટ’માં જોરદાર દેખાવ કર્યો હતો.

પોતાની જબરદસ્ત સ્પીડ અને મજબૂત મનોબળના જોરે ૠશાનવીએ 100 મીટર અને 200 મીટર એમ બંને દોડમાં પ્રથમ ક્રમાંક મેળવીને રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે.

તેના આ જોરદાર પ્રદર્શનને કારણે હવે તેને પંજાબના લુધિયાણામાં થનારી નેશનલ યુથ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે. રાષ્ટ્રીય સ્તરે રમવાથી તેને નવો અનુભવ મળશે અને ઘણું શીખવા મળશે, જે તેની આગળની સફરને વધુ મજબૂત બનાવશે.

ૠશાનવીની આ સફળતા તેની રોજની મહેનત, શિસ્ત અને રમત પ્રત્યેના સાચા સમર્પણનું પરિણામ છે. તેની આ સિદ્ધિ DPS – Bopal અને આખી સ્કૂલના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ માટે ખૂબ જ ગર્વની વાત છે.

આ મોટી સફળતા બદલ સ્કૂલ પરિવાર ૠશાનવીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને તે ભવિષ્યમાં રમતગમતની દુનિયામાં હજુ ઊંચી ઊંચાઈઓ સર કરે તેવી દિલથી શુભેચ્છાઓ પાઠવે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here