Thursday, November 5, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન (AFPA) દ્વારા દિવાળીના...

અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન (AFPA) દ્વારા દિવાળીના તહેવારોમાં સંયુક્ત રીતે ‘ડૉક્ટર ઑન કૉલ’ સેવાનો પ્રારંભ

Date:

Related stories

ભાજપાના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ અભિયાન અંતર્ગત અમદાવાદ ખાતે...

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે...

ભારતમાં પેકેજ્ડ ખાદ્ય તેલ (એડિબલ ઓઇલ) ક્ષેત્રે અગ્રણી બ્રાન્ડે...

અમદાવાદ, 05 નવેમ્બર, 2026: 1912થી શરૂ થયેલા સમૃદ્ધ વારસા...

કાળી ચૌદસ નિમિત્તે રાંચરડા સ્થિત શ્રી સંકટમોચન હનુમાન નીબ...

રાંચરડા ખાતે આવેલા શ્રી સંકટમોચન હનુમાન નીબ કરૌરી બાબા...

હોન્ડાએ તેના ભારતમાં જ નિર્માણ પામેલા પ્રથમ ગ્લોબલ ઇલેક્ટ્રિક...

નવી દિલ્હી 2026: ભારતમાં પ્રીમિયમ કાર બનાવતી અગ્રણી ઉત્પાદક...

મિવી એ હૈદરાબાદમાં રૂ.200 કરોડના ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું;...

2026: ભારતની સ્વદેશી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ મિવી એ આજે...

અમદાવાદ, ૫ નવેમ્બર, ૨૦૨૬: અમદાવાદમાં છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી ચાલી આવતી સેવાકીય પરંપરાને આ વર્ષે પણ જાળવી રાખીને, અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન (AFPA) દ્વારા સંયુક્ત રીતે દિવાળીના તહેવારોની રજાઓ દરમિયાન તેમની વાર્ષિક “ડોક્ટર ઓન કોલ” સામાજિક સેવા પહેલની આજરોજ જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદ, ૫ નવેમ્બર, ૨૦૨૬: ડોકટર ઓન કોલ સેવાઓ તા. 7 નવેમ્બર થી તા. 13 નવેમ્બર 2026 સુધી ઉપલબ્ધ રહેશે. વાર્ષિક “ડોક્ટર ઓન કોલ” સામાજિક સેવા પહેલની આજરોજ જાહેરાત કરવામાં આવી છે. તહેવારોની રજાઓમાં જ્યારે નિયમિત ક્લિનિક્સ રજાના સમયપત્રક મુજબ બંધ અથવા મર્યાદિત હોય, ત્યારે પણ અમદાવાદ શહેરના તમામ નાગરિકોને સતત આસાનીથી સુલભ તબીબી સારવાર અને ઇમરજન્સી માર્ગદર્શન મળી રહે તે આ પહેલનો મુખ્ય હેતુ છે.
સેવાની મુખ્ય વિશેષતાઓ:

  • નિઃશુલ્ક પ્રાથમિક તબીબી માર્ગદર્શન: આ સેવા અંતર્ગત નિયુક્ત પ્રાથમિક કોઓર્ડિનેટર્સ શહેરીજનોના કોલ્સ સ્વીકારશે, તાત્કાલિક તબીબી સલાહ આપશે અને વિના મૂલ્યે મૂળભૂત માર્ગદર્શન પૂરું પાડશે.
  • નિષ્ણાત તબીબી (સ્પેશિયાલિસ્ટ) રેફરલ સપોર્ટ: જો કોઈ દર્દીને વધુ સારવાર અથવા કટોકટીની સ્થિતિમાં નિષ્ણાત તબીબની કે સારવારની જરૂર હોય, ત્યાં પ્રાથમિક કોઓર્ડિનેટર્સ દ્વારા યોગ્ય તબીબી નિષ્ણાતો સાથે ઝડપથી સંપર્ક કરાવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

નિયુક્ત પ્રાથમિક કોઓર્ડિનેશન ટીમ:

  • ડો. ધીરેન મહેતા: 9898854158
  • ડો. અશ્વિન શાહ: 9824038816
  • ડો. સુનીલ પટેલ: 9879225294
  • ડો. જ્યોતિન્દ્ર મહેતા: 9825039653
  • ડો. પાર્થ પટેલ: 9924119778

ભાજપાના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ અભિયાન અંતર્ગત અમદાવાદ ખાતે...

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે...

ભારતમાં પેકેજ્ડ ખાદ્ય તેલ (એડિબલ ઓઇલ) ક્ષેત્રે અગ્રણી બ્રાન્ડે...

અમદાવાદ, 05 નવેમ્બર, 2026: 1912થી શરૂ થયેલા સમૃદ્ધ વારસા...

કાળી ચૌદસ નિમિત્તે રાંચરડા સ્થિત શ્રી સંકટમોચન હનુમાન નીબ...

રાંચરડા ખાતે આવેલા શ્રી સંકટમોચન હનુમાન નીબ કરૌરી બાબા...

હોન્ડાએ તેના ભારતમાં જ નિર્માણ પામેલા પ્રથમ ગ્લોબલ ઇલેક્ટ્રિક...

નવી દિલ્હી 2026: ભારતમાં પ્રીમિયમ કાર બનાવતી અગ્રણી ઉત્પાદક...

મિવી એ હૈદરાબાદમાં રૂ.200 કરોડના ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું;...

2026: ભારતની સ્વદેશી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ મિવી એ આજે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here