Saturday, November 7, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ મંડળ દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન 5.0 હેઠળ વિશેષ શિબિરનું આયોજન

અમદાવાદ મંડળ દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન 5.0 હેઠળ વિશેષ શિબિરનું આયોજન

Date:

Related stories

ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

ડરનો નવો અધ્યાય: ‘દ્વાન પ્રોડક્શન’ની રહસ્યમય ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર...

· તહેવારોની સિઝનમાં 'કાળીચૌદસ' આવી ચૂકી છે અને બીજી...

ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીજી ૧૦૦મા વર્ષમાં!

આજે, ૮મી નવેમ્બરે, શ્રી લાલકૃષ્ણ અડવાણીજી તેમના જીવનના ૧૦૦મા...

દીવાળી અને છઠ પૂજા દરમિયાન યાત્રી સુવિધાઓ અને ભીડ...

અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનો પર યાત્રી સુવિધાઓ, સુરક્ષા...

અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન...

અમદાવાદ, ૫ નવેમ્બર, ૨૦૨૬: અમદાવાદમાં છેલ્લા એક દાયકા કરતાં...

ભાજપાના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ અભિયાન અંતર્ગત અમદાવાદ ખાતે...

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે...

વયોવૃદ્ધ અને અસ્વસ્થ રેલવે પેન્શનર્સને ઘર પર જ ડિજિટલ પ્રમાણપત્ર બનાવવાની સુવિધા આપવામાં આવી

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્ર (DLC) અભિયાન 5.0 હેઠળ રેલવે પેન્શનર્સની સુવિધા અને કલ્યાણને ધ્યાનમાં રાખતાં સાબરમતી ખાતે આવેલ કોમ્યુનિટી હૉલમાં એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરનો ઉદ્દેશ રેલવે પેન્શનર્સને ડિજિટલ જીવન પ્રમાણપત્ર બનાવવાની પ્રક્રિયામાં સહાયતા આપવાનો તથા તેમને સરળ અને સુવિધાજનક સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો હતો.

આ અભિયાન હેઠળ વયોવૃદ્ધ અને અસ્વસ્થ પેન્શનર્સ પ્રત્યે સંવેદનશીલતા અને સન્માન પ્રદર્શિત કરતાં અમદાવાદ મંડળના પેન્શન સેક્શનના કર્મચારીઓએ એક પ્રશંસનીય પહેલ કરી. 84 વર્ષના વયોવૃદ્ધ રેલવે પેન્શનર શ્રી શિવચરણ ઝા, નિવૃત્ત સિનિયર સેક્શન એન્જિનિયર વટવા, જે અસ્વસ્થતાને લીધે પથારી પર છે, તેમના નિવાસ સ્થાને જઈને તેમનુ ડિજિટલ જીવન પ્રમાણપત્ર (Life Certificate) તૈયાર કરવામાં આવ્યું.

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ એવા વયોવૃદ્ધ અને અસ્વસ્થ પેન્શનર્સને ઘર પર જ ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે, જે વધતી ઉંમર અથવા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કારણે રેલવે કાર્યાલય અથવા શિબિર સુધી પહોંચવામાં અસમર્થ છે. આનાથી તેમને જીવન પ્રમાણપત્ર જમા કરાવવા માટે યાત્રા કરવાની અસુવિધાથી બચાવી શકાય છે.

અમદાવાદ મંડળની અ પહેલ વયોવૃદ્ધ રેલવે પેન્શનર્સ પ્રત્યે સંવેદનશીલતા, સન્માન અને સેવા ભાવનાની પરિચાયક છે. મંડળ રેલવે પેન્શનર્સના કલ્યાણ અને તેમને ઉત્તમ અને સુવિધાજનક સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે.

ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

ડરનો નવો અધ્યાય: ‘દ્વાન પ્રોડક્શન’ની રહસ્યમય ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર...

· તહેવારોની સિઝનમાં 'કાળીચૌદસ' આવી ચૂકી છે અને બીજી...

ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીજી ૧૦૦મા વર્ષમાં!

આજે, ૮મી નવેમ્બરે, શ્રી લાલકૃષ્ણ અડવાણીજી તેમના જીવનના ૧૦૦મા...

દીવાળી અને છઠ પૂજા દરમિયાન યાત્રી સુવિધાઓ અને ભીડ...

અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનો પર યાત્રી સુવિધાઓ, સુરક્ષા...

અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન...

અમદાવાદ, ૫ નવેમ્બર, ૨૦૨૬: અમદાવાદમાં છેલ્લા એક દાયકા કરતાં...

ભાજપાના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ અભિયાન અંતર્ગત અમદાવાદ ખાતે...

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here