Sunday, June 28, 2026
HomeAhmedabadએર ઈન્ડિયા અમદાવાદની તમામ ફ્લાઈટની કામગીરી 29 માર્ચથી ટર્મિનલ-2 પર શિફ્ટ કરશે

એર ઈન્ડિયા અમદાવાદની તમામ ફ્લાઈટની કામગીરી 29 માર્ચથી ટર્મિનલ-2 પર શિફ્ટ કરશે

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

એર ઈન્ડિયાએ આજે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેની ડોમેસ્ટિક ફ્લાઈટની તમામ કામગીરી 29 માર્ચ 2026ના રોજથી ટર્મિનલ-1 પરથી ટર્મિનલ-2 પર શિફ્ટ કરવાની જાહેરાત કરી છે.

આ સ્થાનાંતરણમાં એર ઈન્ડિયાના અમદાવાદથી અને અમદાવાદ સુધી ચાલતી 210 સાપ્તાહિક ડોમેસ્ટિક ફ્લાઈટની કામગીરી સમાવિષ્ટ છે. ઉલ્લેખનીય છે, એરલાઈનની અમદાવાદથી ઉડાન અને ઉતરાણ કરતી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન ટર્મિનલ-2 પર અગાઉથી જ કાર્યરત છે. હવે ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું સંચાલન પણ ટર્મિનલ-2 પર થશે.

એર ઈન્ડિયાના તમામ આગમન અને પ્રસ્થાનો 29 માર્ચથી ફક્ત ટર્મિનલ 2 પરથી જ કાર્યરત થશેએર ઈન્ડિયા દ્વારા આ ફેરફાર અમદાવાદથી અને અમદાવાદમાં મુસાફરી કરતાં ગ્રાહકોના એરપોર્ટઅનુભવમાં વધારો કરવાના પ્રયાસોના ભાગરૂપે હાથ ધરાયો છે. 49,000 ચોરસ મીટરના બિલ્ટઅપ વિસ્તારમાં ફેલાયેલું ટર્મિનલ-2 મુસાફરોને નોંધપાત્ર રીતે અપગ્રેડેડ અનુભવ પ્રદાન કરે છે.

52ચેકઈન કાઉન્ટર, સેલ્ફબેગેજ ડ્રોપ કિઓસ્ક, ડિજીયાત્રા કિઓસ્ક,17 ડિપાર્ચર ઈમિગ્રેશન કાઉન્ટર,22 અરાઇવલ ઈમિગ્રેશન કાઉન્ટર, ડિપાર્ચર અને અરાઇવલ પર8 ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશન ઈગેટ્સ અને રિટેલ તથા એફએન્ડબી વિકલ્પોની વિશાળ રેન્જથી સજ્જ છે.

એર ઈન્ડિયાએ અમદાવાદથી અને અમદાવાદ જઈ રહેલા તમામ મુસાફરોને એસએમએસમેઈલ અને અન્ય સીધા કોમ્યુનિકેશન માધ્યમોની મદદથી ટર્મિનલમાં ફેરફાર વિશે સક્રિયપણે સૂચિત કરવાનું શરૂ કર્યું છે. મુસાફરોને છેલ્લી ઘડીએ અસુવિધા ન નડે તે હેતુ સાથે એરપોર્ટ પર જતાં પહેલાં મુસાફરોને પોતાના ટર્મિનલની માહિતી બે વાર ચકાસવા સલાહ પણ આપી છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here