Sunday, October 4, 2026
HomeIndiaએરટેલે લોન્ચ કરી પ્રાયોરિટી પોસ્ટપેઈડ સેવા – ગ્રાહકોને મળશે વધુ ઉત્તમ નેટવર્ક...

એરટેલે લોન્ચ કરી પ્રાયોરિટી પોસ્ટપેઈડ સેવા – ગ્રાહકોને મળશે વધુ ઉત્તમ નેટવર્ક અનુભવ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

નવી દિલ્હી, 19 મે, 2026: ભારતી એરટેલે આજે પ્રાયોરિટી પોસ્ટપેઈડ સેવાની જાહેરાત કરી છે, જે 5જી સ્લાઈસિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોસ્ટપેડ ગ્રાહકોને વધુ ઉત્તમ અને સતત નેટવર્ક અનુભવ પ્રદાન કરશે. આ સેવા ખાસ કરીને એવા વ્યસ્ત ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવી છે, જેઓ કામકાજ, મનોરંજન અથવા ઓનલાઈન સહકાર માટે સતત અને અવરોધરહિત કનેક્ટિવિટી પર આધાર રાખે છે.

આ લોન્ચ અંગે ટિપ્પણી કરતાં એરટેલ ઇન્ડિયા ના એમડી અને સીઈઓ શ્રી શાશ્વત શર્માએ જણાવ્યું હતું કે,“એરટેલમાં અમારું ધ્યાન હંમેશા એવી અર્થપૂર્ણ નવીનતાઓ પર કેન્દ્રિત રહ્યું છે, જે અમારા ગ્રાહકોના અનુભવને વધુ સારો બનાવે. પ્રાયોરિટી પોસ્ટપેઈડ અમારી 5જી સ્લાઈસિંગ ટેક્નોલોજીથી સંચાલિત નવીન સેવા છે. તે ગ્રાહકોને વધુ ઉત્તમ, વિશ્વસનીય અને સ્થિર અનુભવ આપે છે, ભલે તેઓ ટ્રાફિકમાં ક્લાયન્ટ કોલ માં જોડાયેલા હોય, ભીડ ભરેલા કોન્સર્ટમાં સ્ટ્રીમિંગ કરતા હોય કે વ્યસ્ત બજારમાં કેબ બુક કરતા હોય.”

આ સેવા માટે એરટેલે પોતાની 5જી નેટવર્ક ક્ષમતાઓને અદ્યતન સ્લાઈસિંગ ટેક્નોલોજીથી અપગ્રેડ કરી છે. આ ટેક્નોલોજી નેટવર્કને વધુ કાર્યક્ષમ બનાવે છે, વધુ ક્ષમતા ઊભી કરે છે અને પ્રાયોરિટી ગ્રાહકોને વધુ સારી સેવા આપવા માટે આ ક્ષમતાનો ટાર્ગેટેડ ઉપયોગ કરવાની સુવિધા આપે છે. નેટવર્ક ક્ષમતાને બુદ્ધિશાળી અને ડાયનેમિક રીતે વિભાજિત કરીને એરટેલ હવે ભારે ટ્રાફિક દરમિયાન પણ પોસ્ટપેડ ગ્રાહકોને સ્થિર અને વિશ્વસનીય અનુભવ પ્રદાન કરશે.

ગયા એક વર્ષ દરમિયાન અમેરિકા, સિંગાપુર, યુનાઇટેડ કિંગડમ અને મલેશિયા જેવા અનેક દેશોમાં 5જી સ્લાઈસિંગ આધારિત સેવાઓ શરૂ કરવામાં આવી છે. ભારતમાં આ પ્રકારની સેવા શરૂ કરનાર એરટેલ પ્રથમ કંપની બની છે. આ લોન્ચ એરટેલના વધુ સ્માર્ટ, મજબૂત અને ભવિષ્ય માટે તૈયાર ડિજિટલ નેટવર્ક નિર્માણ માટેના સતત રોકાણ અને ગ્રાહકકેન્દ્રિત નવીનતાપ્રતિની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

એરટેલ પ્રાયોરિટી સેવા કંપનીના તમામ પોસ્ટપેડ પ્લાન્સ પર ઉપલબ્ધ રહેશે. હાલના પોસ્ટપેડ ગ્રાહકોને આ સુવિધાનો લાભ આપમેળે મળવા લાગશે. જ્યારે પ્રીપેડ ગ્રાહકો અથવા એરટેલ પ્રાયોરિટી પોસ્ટપેઈડ માં સ્વિચ કરવા ઇચ્છતા ગ્રાહકો એરટેલ એપ અથવા નજીકના એરટેલ સ્ટોર ની મુલાકાત લઈને સરળતાથી આ સેવા મેળવી શકશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here