Monday, November 23, 2026
HomeIndiaAi+ સ્માર્ટફોન દ્વારા 15 નવેમ્બરથી પસંદગીના મૉડલની કિંમતોમાં વધારાની જાહેરાત

Ai+ સ્માર્ટફોન દ્વારા 15 નવેમ્બરથી પસંદગીના મૉડલની કિંમતોમાં વધારાની જાહેરાત

Date:

Related stories

યુગો યુગોથી તુલસી વિવાહનો પ્રસંગ, વૃંદાનાં પતિવ્રતા વ્રતની અલૌકિક...

આજે કારતક સુદ એકાદશી એટલે કે તુલસી વિવાહનો દિવસ,...

હિન્દી ડ્રામા ફિલ્મ ‘દેવી વિજ્ઞાનમ’ 4 ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં...

મુંબઈ, 12 નવેમ્બર: દિગ્દર્શક કર્તવ્ય શાહની આ ફિલ્મ વિજ્ઞાન,...

ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ...

અમદાવાદ ગુરુવાર,19 નવેમ્બર 2026 : ભારતીય વાયુસેનાએ, હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ...

ગોહિલ ગ્રુપ દ્વારા અમદાવાદ અને સુરતમાં જી-ફાર્મ રિટેલ આઉટલેટ્સ...

અમદાવાદ: અમદાવાદ સ્થિત ગોહિલ ગ્રુપ પરંપરાગત ખાદ્ય ઉત્પાદનો પર...

કોઈ બુદ્ધ પુરુષ પોતાના આશ્રિતનું હિત નહીં , પરમહિત...

અમદાવાદ : ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન 2) ગઈકાલે...

કોટક લાઇફે કોટક વેરિએબલ ઇન્ડેક્સ એન્યુઇટી પ્લાન લોન્ચ કર્યો

મુંબઈ, નવેમ્બર 19, 2026: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની...

ગ્રાહકોને 14 નવેમ્બર સુધી વર્તમાન કિંમતે Ai+ સ્માર્ટફોન ખરીદવાની તક. નવી દિલ્હી, 28 ઑક્ટોબર, 2026: Ai+ સ્માર્ટફોને આજે પોતાના સ્માર્ટફોન પોર્ટફોલિયોના પસંદગીના મૉડલની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નવી કિંમતો 15 નવેમ્બર, 2026થી અમલમાં આવશે. ખર્ચમાં સતત વધારો થવાને કારણે, ખાસ કરીને કિંમત પ્રત્યે સંવેદનશીલ શ્રેણીઓમાં, કંપની આર્થિક અસરનું સતત મૂલ્યાંકન કરતી રહી છે અને ગ્રાહકો માટે સ્માર્ટફોનની કિંમતો પરવડે તેવી જાળવી રાખવાનો પ્રયાસ કરતી રહી છે.

જોકે, ઉત્પાદન માટે જરૂરી ઘટકોના ખર્ચમાં સતત વધારો અને ઊંચા સ્તરે રહેતા ઇનપુટ ખર્ચને ધ્યાનમાં રાખીને, કંપનીએ પરવડે તેવી કિંમત અને ઉત્તમ ઉત્પાદન અનુભવ વચ્ચે ટકાઉ સંતુલન જાળવવા માટે કિંમતોમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. પસંદગીના મૉડલની કિંમતોમાં ₹3,000 સુધીનો વધારો કરવામાં આવશે. આથી, ગ્રાહકો માટે 14 નવેમ્બર સુધી વર્તમાન કિંમતે પોતાનો મનપસંદ Ai+ સ્માર્ટફોન ખરીદવાની આ એક સારી તક છે.નવી કિંમત વ્યવસ્થા હેઠળ, Ai+ પલ્સ 2 એફઇ, Pulse 2, નોવા 2 5G, નોવા 2 નીઓ ૫જી, નોવા 2 પાવર ૫જી, નોવા 2 પ્રો 5G અનેનોવા 2 અલ્ટ્રા ૫જીના પસંદગીના વેરિઅન્ટની કિંમતોમાં ₹1,000થી ₹3,000 સુધીનો વધારો થશે. જોકે, Ai+ નોવા ફ્લિપ ૫જીની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેની કિંમત ₹49,999 યથાવત્ રહેશે.ઉદ્યોગ સામે વિવિધ પડકારો હોવા છતાં, Ai+ સ્માર્ટફોન ભારતીય ગ્રાહકોને ઉત્તમ કિંમતની સામે શ્રેષ્ઠ સુવિધાઓ અને અનુભવ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. કંપની ઘટકોના ખર્ચ અને બજારની બદલાતી પરિસ્થિતિઓ પર સતત નજર રાખશે. સાથે જ, સસ્તી અને સુલભ ટેક્નોલૉજી, ભરોસાપાત્ર કામગીરી તથા ગ્રાહકોના લાંબા ગાળાના હિતોને પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખશે.

યુગો યુગોથી તુલસી વિવાહનો પ્રસંગ, વૃંદાનાં પતિવ્રતા વ્રતની અલૌકિક...

આજે કારતક સુદ એકાદશી એટલે કે તુલસી વિવાહનો દિવસ,...

હિન્દી ડ્રામા ફિલ્મ ‘દેવી વિજ્ઞાનમ’ 4 ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં...

મુંબઈ, 12 નવેમ્બર: દિગ્દર્શક કર્તવ્ય શાહની આ ફિલ્મ વિજ્ઞાન,...

ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ...

અમદાવાદ ગુરુવાર,19 નવેમ્બર 2026 : ભારતીય વાયુસેનાએ, હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ...

ગોહિલ ગ્રુપ દ્વારા અમદાવાદ અને સુરતમાં જી-ફાર્મ રિટેલ આઉટલેટ્સ...

અમદાવાદ: અમદાવાદ સ્થિત ગોહિલ ગ્રુપ પરંપરાગત ખાદ્ય ઉત્પાદનો પર...

કોઈ બુદ્ધ પુરુષ પોતાના આશ્રિતનું હિત નહીં , પરમહિત...

અમદાવાદ : ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન 2) ગઈકાલે...

કોટક લાઇફે કોટક વેરિએબલ ઇન્ડેક્સ એન્યુઇટી પ્લાન લોન્ચ કર્યો

મુંબઈ, નવેમ્બર 19, 2026: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here