Monday, October 5, 2026
HomeGujaratAhmedabadગુજરાતીઓ સાવધાન! રક્ષાબંધન પહેલા આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ગુજરાતીઓ સાવધાન! રક્ષાબંધન પહેલા આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ 75 ટકા વરસાદ નોંધાયો છે અને આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યમાં આવતી 11મી તારીખે અને ગુરૂવારે રક્ષાબંધનનો તહેવાર છે. તે પહેલા સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જોકે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટન ડીસ્ટર્બન્સ સાથે જ બંગાળની ખાડીમાં એક લો પ્રેસર સક્રિય થઈ રહ્યું છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે અત્યંત ભારે વરસાદ થશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ થશે. 8 થી 10 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં આત્યંત ભારે વરસાદ થશે. 9 ઓગસ્ટના નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી છે.તો આણંદ ભરૂચ સુરત ડાંગ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી રાજકોટ જુનાગઢ બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.8 ઓગસ્ટના સુરત, ડાંગ,  તાપી,  નવસારી, વલસાડ,  દમણ, દાદરા નગર હવેલી બોટાદ, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તો અમદાવાદ આણંદ, વડોદરા, ભરૂચ, જુનાગઢ અને ગીર સોમનાથ દીવમાં ભારે વરસાદની આગાહી છે.10 ઓગસ્ટના નવસારી વલસાડ દમન દાદરા નગર હવેલી રાજકોટ અને પોરબંદરમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી છે.તેમજ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ અને તાપી સુરેન્દ્રનગર જામનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં ભારે અતિભારે વરસાદની આગાહી છે.તેમજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર કચ્છ અમરેલી ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here