Tuesday, June 23, 2026

IPDigitalera@05 Tushar

spot_img

શેરબજાર: સેન્સેક્સ 166 અંક વધ્યો, નિફ્ટી 17500ની ઉપર કારોબાર..

ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સવારે 10.18 કલાકે સેન્સેક્સ 166 અંક વધી 58890 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 45...

ગુજરાતની નવી સરકારમાં 27થી વધુ મંત્રી લેશે શપથ, શપથગ્રહણના 3 કલાક પહેલાં ધારાસભ્યોને ફોન થયા – ‘તમે મંત્રી બનો છો’

અમદાવાદ: શપથગ્રહણ પહેલા ધારાસભ્યોને મંત્રીપદ સોંપાશે તેના ફોન કરવામાં આવી રહ્યા છે. જેમાં ગણદેવીના નરેશ પટેલ, કનુ દેસાઇ, દુષ્યંત પટેલ, કિરીટ રાણા, હર્ષ સંઘવી,...

ચીનમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું,ડેલ્ટા વેરિએન્ટનો કેર વધતા 45 લાખની વસતિ ઘરમાં કેદ

ચીનમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટનો કેર વધી રહ્યો છે. ફુજિયાન પ્રાંતમાં કડક લોકડાઉન લાગુ પાડી દેવાયું છે. ઓછામાં ઓછા 4.5 મિલિયન લોકો ઘરોમાં કેદ થયા...

કોરોનાથી અનાથ થયેલા બાળકોનું કેન્દ્ર PM કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ રૂપિયા 2 હજારને બદલે રૂપિયા 4 હજાર આપશે..

કોરોના સંક્રમણને લીધે પોતાના માતાપિતા ગુમાવી ચુકેલા બાળકોને મળતા સ્પાઈપેન્ડમાં રૂપિયા 2 હજાર વધારો કરવામાં આવી શકે છે. સરકાર આવા બાળકોને રૂપિયા 2 હજારને...

પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ આવરી લેવાની વિચારણા..

દેશભરમાં એક જ ભાવની તૈયારી; 17 સપ્ટેમ્બરે લખનઉમાં બેઠક પેટ્રોલ-ડીઝલ મોંઘાદાટ થઈ ગયાં છે ત્યારે એક રાહતના સમાચાર મળ્યા છે. પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ અને...

રાજ્યની 8 મહાનગર પાલિકાઓમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો, 15 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યૂ રહેશે અમલમાં..

 ગાંધીનગરઃ કોરોના વાયરસ સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ફરી 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યના આઠ મહાનગરો...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ 16 સપ્ટેમ્બરે યોજાશે

ગાંધીનગર: ગઇકાલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ 16 સપ્ટેમ્બરે યોજાશે. આ માટે તમામ ધારાસભ્યોને બુધવારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img