Thursday, June 25, 2026

IPDigitalera@05 Tushar

spot_img

એ યુ બેન્કે વ્હોટ્‌સએપ પર એકાઉન્ટ ખોલવા શરૂ કર્યું

અમદાવાદ, તા.૧૯ એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્કે વ્હોટ્‌સએપના માધ્યમ દ્વારા પોતાના બચત ખાતા ખોલવાની અનોખી પહેલની જાહેરાત કરી છે. આ સેવાઓ કરીક્સ મોબાઇલથી સજ્જ છે,...

બેડમિન્ટન ચેમ્પયનશીપને લઇ બાળકોનો ભારે ધસારો

પીએનબી મેટલાઇફ જૂનિયર બેડમિન્ટન ચેમ્પિયનશીપ અમદાવાદ તબક્કાનું ઉદ્‌ઘાટન : બાળકોમાં ભારે ઉત્સાહ અમદાવાદ, તા.૧૯ સૌથી મોટી નેશનલ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાંની એક પીએનબી મેટલાઇફ જૂનિયર બેડમિન્ટન...

બધા સોશિયલ પ્લેટફોર્મ ઉપર કોહલીના સૌથી વધુ ફોલોઅર્સ

નવી દિલ્હી,તા. ૧૯ ટીમ ઇÂન્ડયાના કેપ્ટન અને હાલના દુનિયાના સૌથી શÂક્તશાળી બેટ્‌સમેન વિરાટ કોહલી સોશિયલ મિડિયા પર સૌથી વધારે ફોલો થનાર ખેલાડી ...

અંતે કાશ્મીર ખીણમાં સઘન સલામતી વચ્ચે સ્કુલો ખુલી

શ્રીનગર,તા. ૧૯ જ્મ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ સાવચેતીના પગલારૂપે બંધ કરવામાં આવેલી કાશ્મીર ખીણની તમામ સ્કુલો આજે...

ઉત્તરપ્રદેશ : ૧૩ સીટ ઉપર થનાર પેટાચૂંટણીની તૈયારી

લખનૌ,તા. ૧૯ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ૧૩ સીટો પર યોજાનાર પેટાચૂંટણીને લઇને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા તૈયારી શરૂ કરી દેવામા આવી છે. મુખ્યપ્રધાન યોગીએ પોતે પેટાચૂંટણીની...

આગામી ૧૦ વર્ષમાં પુરથી ૧૬૦૦૦ના મોત થઇ શકે

નવી દિલ્હી,તા. ૧૯ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ) દ્વારા કહેવામાં આવ્યુ છે કે આવનાર ૧૦ વર્ષમાં ભારે વરસાદ અને પુરના કારણે ભારે નુકસાન થશે....

નાના દેવાદારોના દેવાને માફ કરવા માટેની તૈયારીઓ થઇ

કેન્દ્ર સરકાર આર્થિકરીતે નબળા વર્ગના દેવાદારોના દેવાને માફ કરવા માટે તૈયારીમાં ઃ આઇબીસી હેઠળ દેવામાફી નવી દિલ્હી, તા. ૧૯ મોદી સરકાર હવે આર્થિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img