Wednesday, August 26, 2026
HomeBusinessએક્સિસ ફાયનાન્સે ડેટા આધારિત ક્રેડિટ નિર્ણય લેવાની પ્રક્રિયાને ઝડપી કરવા દ્રષ્ટિ લોંચ કરવાની જાહેરાત...

એક્સિસ ફાયનાન્સે ડેટા આધારિત ક્રેડિટ નિર્ણય લેવાની પ્રક્રિયાને ઝડપી કરવા દ્રષ્ટિ લોંચ કરવાની જાહેરાત કરી

Date:

Related stories

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...
  • લોન પ્રોસેસ સમયમાં ઝડપ, એકરૂપતા લાવલા અને ડેટા આધારિત નિર્ણય લેવાની ક્ષમતાને વધારે સારી બનાવવા માટે કોન્ફિગર કરવા યોગ્ય ડિજિટલ પ્લેટફોર્મ
  • રિટેલ અને MSME લેન્ડિંગમાં કામ પુરુ થવા સમયે (ટર્નઅરાઉન્ડ ટાઈમ)ને વધારે યોગ્ય કરવા તથા જોખમની દેખરેખને મજબૂત કરવાનો લક્ષ્યાંક

મુંબઈ, 27 જુલાઈ 2026:ભારતની ઝડપભેર આગળ વધી રહેલી નોન-બેન્કિંગ ફાયનાન્શિયલ કંપનીઓ (NBFCs) પૈકીની એક એક્સિસ ફાયનાન્સ લિમિટેડ (AFL)એ આજે તેના ઈન-હાઉસ બિઝનેસ રુલ્સ એન્જીન (BRE) એક્સિસ ફાયનાન્સ દ્રષ્ટિ (Axis Finance Drishti) લોંચ કરવાની જાહેરાત કરી છે. આ પ્લેટફોર્મનો ક્રેડિટ સંબંધિત યોગ્ય નિર્ણય લેવાની પ્રક્રિયામાં વધારે ઝડપ લાવવા, એકરૂપતા તથા સમજદારી કેળવવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. તેના પ્રથમ તબક્કામાં દ્રષ્ટિને પર્સનલ લોન, બિઝનેસ લોન, પ્રોપર્ટી પર લોન અને દિશા હોમ લોન માટે શરૂ કરવામાં આવી છે.

એક કોન્ફિગરેબલ ડિજિટલ પ્લેટફોર્મ તરીકે વિકસિત દ્રષ્ટિ (Drishti) અંડરરાઈટિંગ વર્કફ્લોને ડેટા-આધારિત ઈનસાઈટ્સ તથા સ્ટેટિસ્ટિકલ સ્કોરકાર્ડની સાથે જોડીને ઓટોમેટેડ અને પોલિસી-આધારિત ક્રેડિટ એસેસમેન્ટને શક્ય બનાવે છે. આ પ્લેટફોર્મ સ્ટ્રેટ-થ્રુ પ્રોસેસિંગ (STP) અને આસિસ્ટેડ ક્રેડિટ જર્ની બન્નેને સપોર્ટ કરવા માટે રિયલ-ટાઈમ નિર્ણય લેવા તથા ડાયનામિક પોલિસી લાગુ કરીને તથા વૈકલ્પિક ડેટા સહિત અનેક ડેટા સ્રોતોની સાથે ઈન્ટીગ્રેશનની સુવિધા આપે છે.

પહેલનો AFLની મુખ્ય વ્યૂહરચના ‘Grow The Good’અંતર્ગત શરૂ કરવામાં આવેલ છે. તેનો ઉદ્દેશ કંપનીની ડિજિટલ લેન્ડિંગ અને ટેકનિકલ ક્ષમતાને મજબૂત કરવા અને ગ્રાહકો માટે લોન લેવાના અનુભવને વધારે સારું બનાવવાના છે. આશા છે કે તેને લીધે ઝડપભેર, સ્માર્ટ  રીતે અને વધારે સરળતાથી વધારી શકાય તેવા ક્રેડિટ નિર્ણય લેવામાં મદદ મળશે, જેથી કામકાજમાં વધુ સારી ક્ષમતા લાવવામાં આવશે અને લોન લેવાની પ્રક્રિયા વધારે સરળ અને કોઈ અવરોધ વગર પૂરી થશે.

દ્રષ્ટિ મારફતે  AFLનો ઉદ્દેશ ક્રેડિટ મૂલ્યાંકનમાં વધારે એકરુપતા લાવવાનો છે, જેથી લોન લેવાના નિર્ણયોમાં સાતત્યતા અને વધારે સારા ગવર્નન્સને સુનિશ્ચિત થઈ શકે. આ પગલું એક્સિસ ફાયનાન્સની તે પ્રયત્નનો મહત્વનો હિસ્સો છે કે જેમાં તે ટેકનોલોજી અને એનાલિટિક્સનો ઉપયોગ કરીને લોન આપવાની પ્રક્રિયાને સરળ કરવા સાથે જોખમ સંચાલનમાં અનુશાસન તથા કામગીરીની કુશળતાને પણ મજબૂત કરી રહ્યા છે.

ડેવલપમેન્ટ અંગે વાત કરતાં એક્સિસ ફાયનાન્સ લિમિટેડના MD અને CEO શ્રી સાઈ ગિરિધરે કહ્યું કે, “એક્સિસ ફાયનાન્સમાં અમારું ફોકસ એક વધારે સ્ફૂર્તિવાળા અને એનાલિટિક્સ આધારિત લેન્ડિંગ ઈકોસિસ્ટમને બનાવવા માટે છે. એક્સિસ ફાયનાન્સ દ્રષ્ટિને લોંચ કરીને અમે અમારા મુખ્ય નિર્ણય લેવાના ફ્રેમવર્કમાં ઈન્ટેલિજન્સ, એડવાન્સ્ડ એનાલિટિક્સ તથા ઓટોમેટેડ ક્રેડિટ વર્કફ્લોને સામેલ કરી ઝડપથી અને એક જેવા ક્રેડિટ નિર્ણય લેવાની પોતાની ક્ષમતાને મજબૂત કરી રહ્યા છીએ, સાથે મજબૂત ગવર્નન્સ અને જોખમ ડિસિપ્લિન પણ જાળવી રાખી રહ્યા છીએ. જેમજેમ અમે આગળ વધશું પ્રકારની ક્ષમતામાં રોકાણ કસ્ટમર અનુભવને વધારે સારા કરશે, પોર્ટફોલિયોની ક્વોલિટીમાં સુધારો કરવા અને ટકાઉ પોર્ટફોલિયો ગ્રોથને સપોર્ટ કરવા માટે ખૂબ જરૂરી હશે.”

એક્સિસ ફાયનાન્સ ટેકનોલોજી અને પ્રોસેસમાં સુધારા માટે સતત રોકાણ કરીને ગ્રાહકોના અનુભવને સૌથી પ્રાથમિકતા આપવાનું જાળવી રાખે છે. ગયા વર્ષે કંપનીએ ક્રેડિટ એસેસમેન્ટમાં નિષ્પક્ષતા લાવવા માટે ABC સ્કોરકાર્ડ અને કલેક્શન માટે AI-આસિસ્ટેડ ક્વાલિટી મોનિટરીંગ ફ્રેમવર્ક જેવી પહેલ શરૂ કરી છે, જેથી કસ્ટમર સાથે નિષ્પક્ષ અને પારદર્શિતા સાથે વાતચીતને આગળ વધારી શકાય છે. આ તમામ પ્રયાસ એનાલિટિક્સ, ટેકનોલોજી અને ગવર્નન્સને સાથે મળી વધારે કુશલ અને ગ્રાહક કેન્દ્રીત લેન્ડિંગ પ્રોસેસનું નિર્માણ કરવા પર AFL ફોકસને દર્શાવે છે.

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here