Wednesday, October 7, 2026
HomeBusinessઅર્થ બાય એમ્ક્યૉરે મેદસ્વીપણાની સમસ્યા સામે લડવાં અભિયાન શરૂ કર્યું

અર્થ બાય એમ્ક્યૉરે મેદસ્વીપણાની સમસ્યા સામે લડવાં અભિયાન શરૂ કર્યું

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...
  • નમિતા થાપર દ્વારા રાષ્ટ્રવ્યાપી સોશિયલ-ફર્સ્ટ જાગૃતિ પહેલ
  • અભિયાન નિષ્ણાત સંચાલિત, 30-સેકન્ડના વીડિયોનો ઉપયોગ કરશે, જેમાં વિજ્ઞાન પર આધારિત મેદસ્વીપણાં અંગે જાગૃતિને પ્રોત્સાહન આપવામાં આવશે
  • અભિયાનનો ઉદ્દેશ ભારતમાં મેદસ્વીપણાંની સમસ્યાની વધતી સમસ્યા વચ્ચે જીવનશૈલીની સ્વસ્થ આદતોને પ્રોત્સાહન આપવાનો છે
  • ભારતીય શાળાઓના બાળકો વચ્ચે શિક્ષણ મારફતે જાગૃતિ વધારશે
  • આ પહેલનું સમાપન વાર્ષિક કૉન્ફરન્સ અને એવોર્ડ પ્રોગ્રામ સ્વરૂપે થશે

મુંબઈ, 27 જુલાઈ, 2026 : ભારતમાં સૌથી મોટા જાહેર સ્વાસ્થ્ય પડકારોમાં એક પડકાર તરીકે મેદસ્વીપણું બહાર આવ્યું છે. આ સમયે નમિતા થાપરે ફાઇટ અગેન્સ્ટ ઑબેસિટી નામની પહેલ શરૂ કરી છે. પોતાની વેલનેસ બ્રાન્ડ અર્થ બાય એમ્ક્યૉર થકી નમિતા થાપરે સોશિયલ-ફર્સ્ટ જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. એનો ઉદ્દેશ મેદસ્વીપણાં વિશે વાત કરવાની ભારતીયોની રીતો બદલવાનો છે, જેથી આ સમસ્યા વિશે જજમેન્ટની આસપાસ કેન્દ્રીત સંવાદ આકાંક્ષાઓ અને જાગૃતિમાં બદલાય.

આ પહેલ મેદસ્વીપણાં, પોષક દ્રવ્યો, પાચનક્રિયા અને વજનને સતત નિયંત્રણમાં રાખવા વિશે વ્યવહારિક જાણકારી આપવા, સામાન્ય ભ્રમો તોડવા અને સંવાદને સરળ બનાવવા અગ્રણી ડૉક્ટરો, આરોગ્ય નિષ્ણાતો અને શારીરિક રીતે ફિટ વ્યક્તિઓને એકમંચ પર લાવશે.

આ પહેલ પર અર્થ બાય એમ્ક્યૉરના સ્થાપક નમિતા થાપરે કહ્યું હતું : “મેદસ્વીપણું દુનિયાભરમાં એક પડકારજનક સમસ્યા છે અને અર્થ એનું સમાધાન કરવા કટિબદ્ધ છે. મેં પોતે દેશના ટોચના ડૉક્ટરોનાં ઇન્ટરવ્યૂ કર્યા છે, જેથી અમે જાણકારી વધારી શકીએ અને ફરક ઊભો કરી શકીએ. એની સૌથી સારી વાત એ છે કે, આ જાગૃતિ 30 સેકન્ડના વીડિયોમાં મળશે, જેમાં મેદસ્વીપણાં કે વધારે વજનની સમસ્યાને રમૂજી રીતે રજૂ કરવામાં આવી છે, નહીં કે ગંભીર સમસ્યા તરીકે.”

આ પહેલને અર્થની વાયરલ પ્રોડક્ટ બિટર ડ્રોપ્સનું પીઠબળ છે, જે 14 કુદરતી કડવી ઔષધિઓથી બનાવેલું પ્રી-મીલ સપ્લીમેન્ટ છે. આ ખાદ્ય પદાર્થો માટેની તડપ ઘટાડવામાં મદદ કરીને વજનને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી બને છે.

જ્યારે ભારતીયોમાં મેદસ્વીપણાંની સમસ્યા વધી રહી છે, ત્યારે આ અભિયાન શરૂ થયું છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS)6માં જણાવ્યા મુજબ, અંદાજે 30 ટકા મહિલાઓ અને 27 ટકા પુરુષો વધારે વજન કે મેદસ્વીપણાંની સમસ્યાથી પીડિત છે.1 શારીરિક સ્વાસ્થ્ય ઉપરાંત મેદસ્વીપણું આત્મવિશ્વાસ, સંબંધો, કારકિર્દીની તકો અને જીવનની સંપૂર્ણ ગુણવત્તાને પણ અસર કરી શકે છે.

વધારે જાણકારી મેળવવા નીચેની લિન્ક પર ક્લિક કરો :

https://www.instagram.com/arthbitterdrops

https://www.youtube.com/@ARTHBitterDrops

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here