Saturday, September 26, 2026
HomeBusiness'બબીતાજી’ મુનમુન દત્તાને અપમાનજનક શબ્દ ભારે પડી ગયો, જેલની હવા ખાવી પડી

‘બબીતાજી’ મુનમુન દત્તાને અપમાનજનક શબ્દ ભારે પડી ગયો, જેલની હવા ખાવી પડી

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ બબીતા ​​ઉર્ફે અભિનેત્રી મુનમુન દત્તા સોમવારે હરિયાણાના હાંસી પોલીસ સ્ટેશન પહોંચી હતી. અનુસૂચિત જાતિ પરની ટિપ્પણી પર નોંધાયેલા કેસમાં તપાસ અધિકારી ડીએસપી વિનોદ શંકરની સમક્ષ હાજર થઈ હતી. આ દરમિયાન તપાસ અધિકારીઓ તેની ઔપચારિક ધરપકડ કરી હતી અને સાડાત્રણ કલાકની પૂછપરછ બાદ તેને વચગાળાના જામીન પર મુક્ત કરી હતી. એસપી નિતિકા ગેહલોતે પણ મુનમુન દત્તાની પૂછપરછ કરી હતી.પોલીસ પ્રશાસને સાવચેતીના ભાગરૂપે SP ઓફિસમાં ભારે પોલીસ-બંદોબસ્ત ગોઠવી દીધો હતો. હાઈકોર્ટના વકીલ અને એના આદેશ પર મુનમુન દત્તા બે સુરક્ષા કર્મચારી અને બાઉન્સરો સાથે ડીએસપી ઓફિસ પહોંચી હતી. આ દરમિયાન મુનમુન દત્તાએ કોઈપણ મીડિયા સાથે વાત કરી નહોતી. મુનમુન દત્તા વિરુદ્ધ SC-ST એક્ટ હેઠળ 13 મે 2021ના ​​રોજ હાંસીના દલિત અધિકારી કાર્યકર્તા રજત કલ્સન દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો.મુનમુન દત્તાએ તેની સામે નોંધાયેલા કેસને રદ કરવા માટે સુપ્રીમકોર્ટમાં અરજી કરી હતી અને એ અરજીને 22 સપ્ટેમ્બર 2021ના રોજ ફગાવી દેવાઈ હતી. મુનમુન દત્તાની આગોતરા જામીન અરજી હિસારમાં SC-ST એક્ટ હેઠળ સ્થાપિત વિશેષ અદાલતે 28 જાન્યુઆરીએ ફગાવી દીધી હતી.આ પછી તેણે પંજાબ હરિયાણા હાઈકોર્ટની શરણ લીધી અને હાઈકોર્ટના જજ અવનિશે મુનમુન દત્તાને 4 ફેબ્રુઆરીએ હાંસીમાં તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનું કહ્યું હતું. તપાસ અધિકારીને આદેશ આપવામાં આવ્યો હતો કે તેઓ 25 ફેબ્રુઆરીએ તપાસ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here