Saturday, September 26, 2026
HomeIndiaબાયોકોન બાયોલોજિક્સ લિમિટેડનું બાયોકોન લિમિટેડમાં ઇન્ટીગ્રેશન કરવામાં આવશે

બાયોકોન બાયોલોજિક્સ લિમિટેડનું બાયોકોન લિમિટેડમાં ઇન્ટીગ્રેશન કરવામાં આવશે

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

ઇનોવેશન કરતી વૈશ્વિક બાયોફાર્માસ્યુટિકલ્સ કંપની બાયોકોન લિમિટેડ (BSE code: 532523, NSE: BIOCON)એ આજે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બાયોકોન બાયોલોજિક્સ લિમિટેડ (બીબીએલ)ની બાયોકોન લિમિટેડમાં સંપૂર્ણ ઇન્ટીગ્રેશનની જાહેરાત કરી છે, જે માન્ય મંજૂરીઓને આધીન છે. બાયોકોન લિમિટેડ એક સરળ સંકલન સુનિશ્ચિત કરવા માટે કિરણ મઝુમદાર-શોની અધ્યક્ષતામાં એક ગવર્નન્સ કાઉન્સિલ અને બાયોકોન બાયોલોજિક્સ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર શ્રીહાસ તાંબેના નેતૃત્વમાં એક ટ્રાન્ઝિશન અને ઇન્ટિગ્રેશન મેનેજમેન્ટ કમિટીની રચના કરી રહી છે.
મે 2025 માં રચાયેલી સ્ટ્રેટેજી કમિટીએ બાયોકોન બાયોલોજિક્સ લિમિટેડ માટે બહુવિધ વ્યૂહાત્મક વિકલ્પોનું સર્વગ્રાહી મૂલ્યાંકન હાથ ધર્યું, જેમાં IPO અને બાયોકોન લિમિટેડ સાથે મર્જરનો સમાવેશ થાય છે. વ્યૂહાત્મક ગોઠવણી, ક્ષેત્રીય ગતિશીલતા, શેરધારક મૂલ્ય નિર્માણ અને અન્ય સંબંધિત ડેટા જેવા મુખ્ય પરિમાણોની કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી સમિતિએ નિષ્કર્ષ કાઢ્યો કે બાયોકોન બાયોલોજિક્સ લિમિટેડનું બાયોકોન લિમિટેડ સાથે સંપૂર્ણ એકીકરણ  (ઇન્ટીગ્રેશન) અને લઘુમતી હિસ્સાના સંપાદન દ્વારા બાયોકોન બાયોલોજિક્સ લિમિટેડને બાયોકોન લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બનાવવાથી આગળ વધવાનો સૌથી કાર્યક્ષમ અને મૂલ્ય વધારવાની સંભાવના છે.
A) બાયોકોન લિમિટેડ બાયોકોન બાયોલોજિક્સ લિમિટેડમાં બાકીનો હિસ્સો સીરમ ઇન્સ્ટિટ્યૂટ લાઇફ સાયન્સિસ (સીરમ), ટાટા કેપિટલ ગ્રોથ ફંડ II (ટાટા કેપિટલ) અને એક્ટિવ પાઈન LLP (એક્ટિવ પાઈન) પાસેથી બાયોકોન બાયોલોજિક્સના દરેક 100 શેર માટે 70.28 બાયોકોન શેરના શેર સ્વેપ દ્વારા હસ્તગત કરશે. આ હિસાબે બાયોકોન બાયોલોજિક્સ લિમિટેડનું વેલ્યુએશન 5.5 બિલિયન ડોલર થાય છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here