Saturday, September 5, 2026
HomeIndiaકોલકાતામાં મેસ્સીના ચાહકોનો હોબાળો

કોલકાતામાં મેસ્સીના ચાહકોનો હોબાળો

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

વિશ્વનો પ્રખ્યાત ફૂટબોલર લિયોનેલ મેસ્સી આજે ભારતની મુલાકાતે છે. આ દરમિયાન તેણે કોલકાતા ખાતે આયોજીત ‘GOAT India Tour 2025’ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. આ સ્ટેડિયમમાં મેસ્સીને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, પરંતુ અચાનાક હોબાળો મચી ગયો હતો. વિશ્વવિખ્યાત ફૂટબોલર મેસ્સી આજે કોલકાતા પહોંચ્યા હતા અને સોલ્ટ લેક સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. તેમની સાથે ફૂટબોલર લુઈસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ પણ હતા. સન્માન સમારોહ અને લેપ ઓફ ઓનર પછી મેસ્સી માત્ર 10-20 મિનિટમાં જ સ્ટેડિયમમાંથી નીકળી ગયો હતો, જેનાથી હાજર હજારો ફેન્સમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો.મેસ્સીને જોવા માટે સ્ટેડિયમમાં હજારો ચાહકો એકઠા થયા હતા, જેમણે 4000થી 12,000 સુધીની મોંઘી ટિકિટો ખરીદી હતી. પરંતુ રાજકારણીઓ, મંત્રીઓ અને VIPથી ઘેરાયેલા મેસ્સીને દૂરથી પણ જોઈ શક્યા નહીં. આ બાદ, તે વહેલો નીકળી જવાથી ચાહકો ગુસ્સે થયા અને બોટલો, ખુરશીઓ ફેંકી, તોડફોડ કરીને બેરિકેડ તોડી નાખવાનો પ્રયાસ કર્યા હતો. ઘટના સ્થળના વીડિયો પણ સામે આવ્યા છે. આ હોબાળા બાદ, ઇવેન્ટના આયોજકો અને વહીવટ પર સવાલો ઉભા થયા છે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here