Saturday, September 5, 2026
HomeAhmedabadતિલકવાડા તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે ભાજપના મમતાબેન તડવી અને ઉપપ્રમુખ તરીકે...

તિલકવાડા તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે ભાજપના મમતાબેન તડવી અને ઉપપ્રમુખ તરીકે પિયુસકુમાર બારિયા ની નિયુક્તિ કરાઈ

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. અને નર્મદા જિલ્લામાં પણ રાજપીપલા નગરપાલિકા, તાલુકા પંચાયત, અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીના પરિણામ જાહેર થતાં તિલકવાડા તાલુકા પંચાયતના 16 બેઠકમાંથી 13 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય થયા હતા. સાથે જ તાલુકાની ત્રણે જિલ્લા પંચાયત બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભાગવો લહેરાયો હતો. આ પરિણામ જાહેરાત થયા બાદ આજે તારીખ 23 ના રોજ જિલ્લા ની તમામ તાલુકા પંચાયતના ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી

જેના ભાગરૂપે તિલકવાડા તાલુકા પંચાયત ખાતે તિલકવાડા મામલતદાર મનીષ આર્યા, તાલુકા વિકાસ અધિકારી નીરજ વસાવા તથા તાલુકા પંચાયત ના સદસ્યો ની ઉપસ્થિતિમાં પ્રમુખ ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોની નિયુક્તિ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મમતાબેન તડવી તથા ઉપપ્રમુખ તરીકે પિયુષકુમાર બારીયા કારોબારી અધ્યક્ષ તરીકે ભરતભાઈ વસાવા સાસક પક્ષ ના નેતા તરીકે શૈલેષભાઈ ભીલ અને દંડક તરીકે હસમુખભાઈ બારીયા ની નિયુક્તિ કરવામાંન આવી હતી. આ નિયુક્તિ જાહેર થયા બાદ કાર્યકર્તાઓ દ્વારા તમામ હોદ્દેદારોને પુષ્પ ગુચ્છ આપીને મીઠાઈ ખવડાવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

તસવીર :દીપક જગતાપ, રાજપીપળા

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here