BSNL Recruitment 2022: BSNLમાં કામ કરવાની ઉત્તમ તક, મળશે 75000 સુધીનો પગાર

0
9
ઉમેદવાર દ્વારા રજિસ્ટ્રેશન ફોર્મને ઓફિશિયલ વેબસાઇટ www.bsnl.co.in પર જઇને ભરવાનું રહેશે. વધુ સંબંધિત માહિતી માટે ઉમેદવાર અધિકૃત સાઇટની મદદ લઇ શકે છે. થોડા સમય પહેલાં BSNLની નકલી વેબસાઇટ બનાવી ઉમેદવારને ઠગ્યા BSNLની ઓફિશિયલ વેબસાઇટ પર નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું જે મુજબ, જૂન 2021માં BSNLનાં ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક છેતરપિંડી કરનાર એજન્સીઓ નકલી સમાચાર ફેલાવી રહી છે BSNL માં ભરતી અંગે
ઉમેદવાર દ્વારા રજિસ્ટ્રેશન ફોર્મને ઓફિશિયલ વેબસાઇટ www.bsnl.co.in પર જઇને ભરવાનું રહેશે. વધુ સંબંધિત માહિતી માટે ઉમેદવાર અધિકૃત સાઇટની મદદ લઇ શકે છે. થોડા સમય પહેલાં BSNLની નકલી વેબસાઇટ બનાવી ઉમેદવારને ઠગ્યા BSNLની ઓફિશિયલ વેબસાઇટ પર નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું જે મુજબ, જૂન 2021માં BSNLનાં ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક છેતરપિંડી કરનાર એજન્સીઓ નકલી સમાચાર ફેલાવી રહી છે BSNL માં ભરતી અંગે "bsnlcareers.com" નામની નકલી વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે. BSNL દ્વારા આવી કોઇ જ ભરતીની જાહેરાત કરવામાં આવી નથી. આવી નકલી વેબસાઇટ્સ અને સમાચાર રસ ધરાવતા લોકોને ગેરમાર્ગે દોરે છે અને છેતરે છે અરજી કરવા માટે, તે અમારી સત્તાવાર અને અધિકૃત સૂચના હોવાનું માનીને તેમન પાસેથી અરજીની રકમ વસુલે છે.

 ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL દ્વારા જાહેર કરી ઉમેદવાર પાસે આવેદન મંગાવવામાં આવ્યાં છે. આવેદન ભરવાની અંતિમ તારીખ 9 ફેબ્રુઆરી છે. BSNL ઓનલાઇન આવેદનને સમાપ્ત થવામાં હવે પાંચ દિવસની વાર છે.

આપને જણાવી દઇએ કે, BSNLમાં બે પદ માટે વેકન્સી છે. જે ઉમેદવાર આ ભરતી માટે આવેદન કરવાં ઇચ્છે છે તે BSNLની અધિકૃત વેબસાઇટ પર જઇને આવેદન કરી શકે છે. આવાં સમાચાર તેની નકલી વેબસાઇટમાં જાહેર કરવામાં આવ્યાં હતાં. જે માટે ઉમેદવારની ઉંમર સીમા તારીખ સુધીમાં 32 વર્ષથી વધુ ન હોવી જોઇએ. તેની પાસે LLBની સાથે સ્નાતક હોવો જોઇએ અને LLBમાં તેનાં 60ટકાથી વધુ અંક હોવા જોઇએ.

યોગ્યતા સાથે ત્રણ વર્ષનો અનુભવ પણ આવશ્યક છે. જે માટે ઉમેદવારને 75 હજારથી વધુ પગાર મળશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન 10.01.2022થી શરૂ છે

અને 9.02.2022 તેની અંતિમ તારીખ છે. જોકે આ વેબસાઇટ મુજબ જે તે વ્યક્તિએ રજીસ્ટ્રેશન ફી પેટે 500 રૂપિયા ચુકવવાનાં હતાં.

ઉમેદવાર દ્વારા રજિસ્ટ્રેશન ફોર્મને ઓફિશિયલ વેબસાઇટ www.bsnl.co.in પર જઇને ભરવાનું રહેશે. વધુ સંબંધિત માહિતી માટે ઉમેદવાર અધિકૃત સાઇટની મદદ લઇ શકે છે.

થોડા સમય પહેલાં BSNLની નકલી વેબસાઇટ બનાવી ઉમેદવારને ઠગ્યા

BSNLની ઓફિશિયલ વેબસાઇટ પર નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું જે મુજબ, જૂન 2021માં BSNLનાં ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક છેતરપિંડી કરનાર એજન્સીઓ નકલી સમાચાર ફેલાવી રહી છે BSNL માં ભરતી અંગે “bsnlcareers.com” નામની નકલી વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે. BSNL દ્વારા આવી કોઇ જ ભરતીની જાહેરાત કરવામાં આવી નથી. આવી નકલી વેબસાઇટ્સ અને સમાચાર રસ ધરાવતા લોકોને ગેરમાર્ગે દોરે છે અને છેતરે છે અરજી કરવા માટે, તે અમારી સત્તાવાર અને અધિકૃત સૂચના હોવાનું માનીને તેમન પાસેથી અરજીની રકમ વસુલે છે.