Thursday, July 16, 2026
HomeEntertainment

Entertainment

મોટા સ્ટાર સાથે કામ કરવાથી ખુબ ફાયદો થયો છે : સોનાક્ષી

મુંબઇ,તા. ૧ બોલિવુડમાં દબંગ ગર્લ તરીકે જાણીતી રહેલી અને પોતાની પ્રથમ ફિલ્મ દબંગ સાથે જ સુપરસ્ટાર બની ગયેલી અભિનેત્રી સોનાક્ષી સિંહા માને છે...

હોલિવુડની ફિલ્મો પર પણ ઇશા ગુપ્તાની બાજ નજર છે

મુંબઇ,તા.૧ બોલ્ડ એન્ડ બ્યુટીફુલ મોડલ અને અભિનેત્રી ઇશા ગુપ્તા હાલમાં ભારે ખુશ અને સંતુષ્ટ દેખાઇ રહી છે. કારણ કે હાલના વર્ષોમાં તે અક્ષય કુમાર...

સેક્સ ટેપ લીક થતાં મિશા બર્ટને નારાજ છે

લોસ એન્જલસ,તા.૩૧ હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી મિશા બર્ટને પોતાના પૂ્‌ર્વ પ્રેમીની સાથે સેક્સ સંબંધોને લઇને સેક્સ ટેપ અશ્વીલ સાઇટ પર લીક થવાની બાબતને ઇમોશનલ બ્લેકમેઇલિંગ...

અક્ષય એકપછી એક ફિલ્મ હાલ સાઇન કરે છે

મુંબઇ,તા. ૩૧ અક્ષય કુમારની લોકપ્રિયતા સતત વધી રહી છે. અક્ષય કુમાર તમામ પ્રકારની ફિલ્મ સાઇન કરી રહ્યો છે. તેને જાઇને લાગે છે કે...

રિતિક રોશન સુપર ૩૦ બાદ વધુ વ્યસ્ત

મુંબઇ,તા. ૧૭ બોલિવુડ સ્ટાર રિતિક રોશન હવે કૃષ-૪ ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. આ અંગેની જાહેરાત રિતિક રોશન દ્વારા પોતે કરવામાં આવી...

કોકા કોલામાં સની લિયોન ડીગ્લેમ લુકમાં નજરે પડશે

મુંબઇ,તા. ૩૧ બોલિવુડમાં હિન્દી ફિલ્મોમાં સની લિયોન પણ પોતાની છાપ ઉભી કરી ચુકી છે. સની લિયોન હવે હવે હોરર કોમેડી ફિલ્મ કોકા કોલામાં નજરે...

પોસ્ટર કૉપી કરવાના વિવાદમાં ફસાઈ જજમેન્ટલ હૈ ક્યા

મુંબઇ,તા. ૩1 કંગના રનોટ અને રાજકુમાર રાવની ‘જજમેન્ટલ હૈ ક્યા’ ફરી વિવાદમાં ફસાઈ છે. કંગનાના વિવાદ બાદ આ ફિલ્મ હવે એના પોસ્ટરને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read