Sunday, February 2, 2025
HomeGujaratAhmedabad

Ahmedabad

spot_imgspot_img

બેટગ્રસ્ત વડોદરામાં બચાવ-રાહત કામગીરી જારી : બે મૃતદેહ મળ્યા

અમદાવાદ, તા.૩૧ મધ્ય ગુજરાતના વડોદરામાં બુધવારના દિવસે ૨૧ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયા બાદ આજે પણ વડોદરામાં ચારેબાજુ પાણી પાણીની Âસ્થતિ રહી હતી. બચાવ...

હવે અમદાવાદમાં અતિભારે વરસાદની કરાયેલ આગાહી

વાસણા બેરેજના દરવાજા ખોલાતા સાબરમતીમાં પાણી વધ્યું : વટામણ-સાબરમતી પુલનો ટ્રાફિકનો રૂટ બદલાયો અમદાવાદ, તા.૧ હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક રાજ્યમાં ભારેથી...

ગુજરાત યુનિવર્સિટી દ્વારા રોજગાર મેળાનું આયોજન

અમદાવાદ, તા. ૧ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાત યુનિવર્સિટી પ્લેસમેન્ટ સેલ દ્વારા આજે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગાર મેળામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય...

અમદાવાદ : હળવા વરસાદી ઝાટપાથી વાતાવરણમાં ઠંડક

અમદાવાદ, તા.૩૧ અમદાવાદ શહેરમા આજે પણ યથાવત રીતે ઝરમરથી મધ્યમ વરસાદ યથાવત રીતે જારી રહ્યો છે. આજે બુધવારના દિવસે સવારે ...

છેલ્લા સાત વર્ષમાં ધુમ્રપાન શરૂ કરવાની ઉંમર ઘટી ૧૬

અમદાવાદ, તા.૩૦ લેટેસ્ટ ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે (જીએટીએસ)નાં સર્વેમાં કેટલાક ચોંકાવનારા તારણો સામે આવ્યા છે જે મુજબ, છેલ્લાં સાત વર્ષમાં ધુમ્રપાન શરૂ કરવાની વય...

જીટીયુ શિક્ષણમાં ગાંધીગીરીના પાઠ શીખવવા માટે તૈયાર થયું

વિદ્યાર્થીઓ એપોઇન્ટમેન્ટ લઇ ખુબ સરળરીતે માઇગ્રેશન, માર્કશીટ સહિત સર્ટિ મેળવી શકશે : વિદ્યાર્થી પોર્ટલ શરૂ અમદાવાદ, તા.૩૦દેશભરમાં ૧૫૦મી ગાંધી જયંતિની ઉજવણી ચાલી રહી...

વિઠ્ઠલ રાદડિયાનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થયો

પુત્ર જયેશ રાદડિયાએ કાંધ આપી : ખેડૂતો તેમજ મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાં જોડાયા અમદાવાદ, તા.૩૦ પૂર્વ સાંસદ અને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img