Sunday, October 11, 2026

Surat

સુરત પાલિકામાં જહાંગીરપુરા ખાતે આવેલી આંગણવાડીની હાલત દયનીય : નાના ભૂલકાઓ ગંદા પાણીમાંથી અવર-જવર કરવા મજબૂર

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં જહાંગીરપુરા ખાતે આવેલી આંગણવાડીની હાલત દયનીય હોવાની ફરિયાદ બહાર આવી છે. જહાંગીરપુરા આવાસ ખાતેની આંગણવાડીમાંથી પાણી ટપકે છે અને પંખા...

સુરત શિક્ષણ સમિતિની શાળામાં ખાનગી સ્કુલમાંથી છેલ્લા 5 વર્ષમાં 48778 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષણનું સ્તર નીચું ગયા હોવાના આક્ષેપની વચ્ચે ખાનગી શાળામાંથી સમિતિની શાળામાં પ્રવેશ મેળવનારાઓની સંખ્યામાં સતત વધારો થઈ...

સુરતમાં નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટરોની હડતાળ : મોટી સંખ્યામાં ડોકટરો જોડાયા

કોલકાતાની આર.જી કર મેડિકલ કોલેજની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ-હત્યાની ઘટનાને પગલે સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. જેને લીધે સુરત શહેરમાં સહિતના તમામ ડોકટરો...

સુરતમાં સાત હજાર સ્ટ્રીટ લાઈટમાં એલઈડી ફીટીંગના ટેન્ડર બાદ સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત : પાલિકાનો લાઈટ વિભાગ એટલે વિવાદનું ઘર

સુરત મહાનગરપાલિકાનો લાઈટ વિભાગ વિવાદનું કેન્દ્ર બની રહ્યો છે. તિરંગા યાત્રામાં નક્કી કરેલી એજન્સી સિવાય અન્ય એજન્સીને કામગીરી સોંપી દેવાના વિવાદ બાદ હવે લાઈટ...

સુરતમાં સ્વાતંત્ર્ય દિવસની રંગારંગ ઉજવણી : પાલિકાના કાર્યક્રમમાં કર્મચારીઓ સાથે શહેરીજનો પણ જોડાયા

સુરત પાલિકાના 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો કાર્યક્રમ જહાંગીરાબાદ ખાતે યોજાયો હતો. મેયર દક્ષેશ માવાણીના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ થયો હતો. આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, મ્યુનિ.કમિશનર...

સુરતમાં તહેવાર પર સઘન તપાસ છતાં પાલનપોરની ડેરીના શ્રીખંડમાંથી મળી માખી

સુરત પાલિકા દ્વારા તહેવારની સીઝનમાં મીઠાઈ અને માવાના સેમ્પલ લઈ તેની ચકાસણી કરવાની કામગીરી કરવામાં આવે છે. પાલિકાની આવી કામગીરી છતાં પણ સુરતની અનેક...

ભરૂચમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખે મારામારી કરી રેસ્ટોરન્ટ માથે લીધી, 12 યુવાનોની ધરપકડ

ભરૂચમાં કોલેજ રોડ પર આવેલી દ્વારકાધીશ રેસ્ટોરન્ટમાં યંગસ્ટર્સ દ્વારા ખુરશીઓ ઉછાળી અને ડ્રમ ફેંકીને ધમપછાડા કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read