Tuesday, July 21, 2026
HomeWorld

World

‘વળતો હુમલો ના કરતાં નહીંતર…’ ઈઝરાયલના હુમલામાં ઘાયલ ઈરાનને અમેરિકાની ધમકી

US Threat to Iran: ઈઝરાયલના હુમલા બાદ અમેરિકાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. અમેરિકાએ કહ્યું કે ઈરાન પર ઈઝરાયલના હુમલા બાદ બંને દુશ્મન દેશોની...

ઈઝરાયલના હુમલામાં નુકસાનની વાત ઈરાને કબૂલી, કહ્યું – ત્રણ શહેરોમાં સૈન્ય ટારગેટ નષ્ટ થયા

Isreal Attack On Iran: ઈઝરાયલે શનિવારે વહેલી સવારે ઈરાનના સૈન્ય મથકો અને રાજધાની તેહરાન તથા તેની નજીકના શહેરો પર હુમલો કર્યો હતો. ઈરાનનું કહેવું...

ઈઝરાયલે વહેલી સવારે ઈરાનના સૈન્ય મથકો અને રાજધાની તેહરાન નજીકના શહેરો પર બોમ્બમારો

Israel vs Iran War Updates | ઈઝરાયલે શનિવારે વહેલી સવારે ઈરાનના સૈન્ય મથકો અને રાજધાની તેહરાન તથા તેની નજીકના શહેરો પર બોમ્બમારો કર્યો હતો....

23 નોબેલ વિજેતાઓએ ડોનાલ્ડ ટ્રમ્પને ગણાવ્યો મોટો ખતરો, ખુલ્લો પત્ર લખી કમલાની કરી પ્રશંસા

US Presidential Election 2024: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીથી પહેલા ડેમોક્રેટિક પાર્ટી ઉમેદવાર અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને 23 નોબેર પુરસ્કાર અર્થશાસ્ત્રીઓનો સાથ મળ્યો છે. આ અર્થશાસ્ત્રીઓએ...

કેનેડાથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ભયંકર અકસ્માતમાં 4 ગુજરાતીઓને કાળ ભરખી ગયો

Four Gujarati Died In Canada Car Accident: કેનેડાથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ટોરેન્ટો શહેરમાં કાર અકસ્માતમાં ગુજરાતના ચાર યુવાઓના મોતથી...

ટ્રુડોની ડામાડોળ સત્તા બચાવવાનો પ્રયાસ, PR બાદ હવે ઈમિગ્રેશનના નિયમો કડક કરશે

Canada PM On Immigration Rules: કેનેડાના વડાપ્રધાન ટ્રુડો ખુરશી સંભાળવા માટે શીખ બાદ હવે કેનેડિયન્સને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેના ભાગરૂપે PR...

જર્મની જવા ઈચ્છુક ભારતીયો માટે ખુશીના સમાચાર , નોકરી કરવાની તકમાં વધારો

Germany Skilled Indian Professionals Visa: વિદેશમાં સ્થાયી થવા અને વિદેશી ચલણમાં કમાણી કરવા પ્રચલિત ભારતીયો માટે જર્મનીમાં નોકરી કરવાની તકમાં વધારો કરવામાં આવ્યો છે....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read