કોમર્શિયલ LPG સિલિન્ડર 91.50 રૂપિયા સસ્તો થયો, વિમાન ઇંધણની કિંમતમાં રેકોર્ડ 8.5%નો વધારો

0
10
1 ફેબ્રુઆરીથી એટલે કે આજથી જ ભાવમાં ઘટાડો લાગુ પડશે
1 ફેબ્રુઆરીથી એટલે કે આજથી જ ભાવમાં ઘટાડો લાગુ પડશે

બજેટ પહેલા મોટો નિર્ણય લેતા નેશનલ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 91.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. 1 ફેબ્રુઆરીથી એટલે કે આજથી જ ભાવમાં ઘટાડો લાગુ પડશે. દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત આજથી 1907 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે, એવિએશન ટર્બાઇન એટલે કે વિમાન ઇંધણના ભાવમાં રેકોર્ડ 8.5% વધારો થયો છે.