Tuesday, August 25, 2026
HomeNew Delhiકરંટ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડનો આઈપીઓ 26 ઓગસ્ટ, 2025ના રોજ ખુલશે

કરંટ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડનો આઈપીઓ 26 ઓગસ્ટ, 2025ના રોજ ખુલશે

Date:

Related stories

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગુજરાત વિધાનસભા ખાતે વેસ્ટર્ન રિજન...

ગાંધીનગર, ઓગસ્ટ, 2026: વેસ્ટર્ન રિજન રાઉન્ડ ઓફ યંગ ઇન્ડિયન્સ...

એક્સિસ બેન્કે મજબૂત એમએસએમઈ અને બ્રાન્ચ બેંકિંગ ક્ષમતાઓ દ્વારા...

ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક એક્સિસ બેન્કે ગુજરાતમાં...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

કરંટ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડ (કંપની, કરંટ ઇન્ફ્રા) એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શન અને ઇપીસી સર્વિસ પ્રદાતા છે, જે સોલાર, ઇલેક્ટ્રિકલ, વોટર અને સિવિલ સેગમેન્ટમાં એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ પ્રદાન કરે છે, તેણે મંગળવાર, 26 ઓગસ્ટ, 2025ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનું લક્ષ્ય એનએસઇ
ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થનારા શેર સાથે ₹41.80 કરોડ એકત્ર કરવાનું છે.આ ઇશ્યુની સાઇઝ પ્રત્યેક ₹10ના અંકિત મૂલ્ય અને પ્રતિ શેર ₹76 – ₹80 પ્રતિના પ્રાઇઝ બેન્ડ સાથે 52,25,600 ઇક્વિટી શેર છે. ઇક્વિટી શેરની ફાળવણી:- ક્યૂઆઈબી એન્કર પોર્શન – 14,52,800 ઇક્વિટી શેર સુધી. ક્વાલિફાઇડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર –
9,69,600 ઇક્વિટી શેર સુધી. નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ- 7,29,600 ઇક્વિટી શેરથી ઓછા નહીં. ઇન્ડિવિડ્યૂઅલ ઇન્વેસ્ટર્સ – 17,05,600 ઇક્વિટી શેરથી ઓછા નહીં. એમ્પલોયી રિઝર્વેશન – 99,200 ઇક્વિટી શેર સુધી. માર્કેટ મેકર –
2,68,800 ઇક્વિટી શેર સુધી.આ આઈપીઓમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ અમારી સંપૂર્ણ માલિકીની પેટાકંપની, કરંટ ઇન્ફ્રા ધનબાદ સોલાર પ્રાઇવેટ
લિમિટેડના ઇક્વિટીમાં રોકાણ માટે કરવામાં આવશે, જેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (ઈન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ) આઈઆઈટી (આઈએસએમ), ધનબાદ, ઝારખંડ ખાતે RESCO મોડેલ હેઠળ 1800 કિલોવોટ સોલાર પ્લાન્ટ સ્થાપવામાં
આવશે, કાર્યકારી મૂડીની જરૂરિયાત અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. એન્કર પોર્શન 25 ઓગસ્ટ, 2025ના
રોજ ખુલશે અને 29 ઓગસ્ટ, 2025ના રોજ ઇશ્યુ બંધ થશે. આ ઇશ્યુના બુક રનિંગ લીડ મેનેજર હોલાની કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ છે અને રજિસ્ટ્રાર બિગશેર સર્વિસિસ પ્રાઇવેટ
લિમિટેડ છે.

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગુજરાત વિધાનસભા ખાતે વેસ્ટર્ન રિજન...

ગાંધીનગર, ઓગસ્ટ, 2026: વેસ્ટર્ન રિજન રાઉન્ડ ઓફ યંગ ઇન્ડિયન્સ...

એક્સિસ બેન્કે મજબૂત એમએસએમઈ અને બ્રાન્ચ બેંકિંગ ક્ષમતાઓ દ્વારા...

ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક એક્સિસ બેન્કે ગુજરાતમાં...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here