Monday, September 14, 2026
Homenationalપીએમ મોદીની ડિગ્રી જાહેર નહીં થાય : દિલ્હી હાઈકોર્ટે 

પીએમ મોદીની ડિગ્રી જાહેર નહીં થાય : દિલ્હી હાઈકોર્ટે 

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

દિલ્હી યૂનિવર્સિટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશનની ડિગ્રીનું વિવરણ જાહેર કરવા માટે બંધાયેલી નથી.

 દિલ્હી હાઈકોર્ટે સોમવારે ચુકાદો સંભળતા કહ્યું કે, દિલ્હી યૂનિવર્સિટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશનની ડિગ્રીનું વિવરણ પબ્લિક કરા માટે બંધાયેલી નથી. અદાલતે કેન્દ્રિય માહિતી આયોગના ડિગ્રી જારી કરવાના આદેશને રદ કરી દીધો છે.કોર્ટના આ ચુકાદાથી દિલ્હી યૂનિવર્સિટીને રાહત મળી છે. હાઈકોર્ટે 27 ફેબ્રુઆરીના રોજ મામલા પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.જસ્ટિસ સચિન દત્તાએ સીઆઈસીના આદેશને પડકાર આપતી દિલ્હી યૂનિવર્સિટીની અરજી પર ચુકાદો સંભળાવ્યો છે. જસ્ટિસ સચિન દત્તાએ 27 ફેબ્રુઆરીના રોજ પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.નીરજ નામના એક શખ્સ તરફથી આરટીઆઈ અરજી બાદ, સીઆઈસીએ 1978માં બીએની પરીક્ષા ઉતીર્ણ કરનારા તમામ છાત્રોના અભિલેખોનું નિરીક્ષણની 21 ડિસેમ્બર 206ના રોજ આદેશ આપ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ પણ વ્ષ 198માં જ પરીક્ષા પાસ કરી હતી.

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here