Sunday, October 18, 2026
HomeIndiaદિલ્હી-કોલકાત્તા ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા છેલ્લી ઘડીએ રદ્

દિલ્હી-કોલકાત્તા ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા છેલ્લી ઘડીએ રદ્

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એર ઈન્ડિયાની દિલ્હીથી કોલકાત્તા જઈ રહેલી ફ્લાઈટ ટેક-ઓફની થોડી સેકન્ડ પહેલાં રદ્ કરવી પડી હતી. પાયલટને વિમાનમાં કંઈક ટેકનિકલ ગરબડ જણાતાં ઈમર્જન્સી એક્શનની જરૂરિયાત ઉભી થઈ હતી.દિલ્હીથી કોલકાત્તા જઈ રહેલા વિમાનમાં ટેકનિકલ એરર એ સમયે સર્જાઈ હતી કે જ્યારે વિમાન રન-વે પર ૧૫૫ કિલોમીટરની ઝડપે દોડી રહ્યું હતું. ટેક-ઓફની ઘડીઓ ગણાઈ રહી હતી ત્યારે પાયલટને વિમાનમાં ટેકનિકલ ગરબડ જણાઈ હતી. પાયલટે તુરંત એક્શન લઈને બ્રેક મારી દીધી હતી. ૧૫૫ કિલોમીટરની સ્પીડે દોડી રહેલું વિમાન એકાએક સ્થિર થઈ જતાં વિમાનમાં સવાર મુસાફરો ઉછળી પડયા હતા. મુસાફરોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. એર ઈન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું હતું કે આ વિમાન ટેકનિકલ ખામીના કારણે રદ્ કરી દેવાયું હતું. પરંતુ મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.બીજી એક ઘટના પણ એર ઈન્ડિયાના વિમાનની જ છે. કોચ્ચીથી મુંબઈ આવેલું એર ઈન્ડિયાનું વિમાન ભારે વરસાદના કારણે રન-વે પરથી લપસી ગયું હતું. નિર્ધારિત રન-વેને બદલે ૧૬-૧૭ મીટર સુધી બહાર નીકળી ગયું હતું અને અનપેવ્ડ વિસ્તારમાં પહોંચી ગયું હતું. જોકે, પાયલટે સુઝબૂઝ વાપરીને વિમાનને સુરક્ષિત પાછું લાવ્યું હતું.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here