Friday, September 25, 2026
Homecharityરોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને ₹50,000નું અનુદાન

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને ₹50,000નું અનુદાન

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે આવેલા આનંદ બા વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. સભ્યોએ આશ્રમમાં રહેતા વૃદ્ધો સાથે સમય પસાર કર્યો હતો અને રૂપિયા 50,000 નું અનુદાન આનંદ બા વૃદ્ધાશ્રમ ને આપ્યું હતું .રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ છેલ્લા પાંચેક વર્ષોથી આ સંસ્થામાં નિયમિત રૂપે સેવાના કાર્યો કરે છે અને અનુદાન પણ આપે છે. સંસ્થા દ્વારા વૃદ્ધોને રહેવા માટે ભાડે રાખવામાં આવેલા મકાનો પૈકી એક મકાનનું ભાડું રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ તરફથી ભરવામાં આવે છે. મુલાકાત દરમિયાન ક્લબના સભ્યોએ સંસ્થાના ટ્રસ્ટીઓ સાથે વૃદ્ધાશ્રમ નું સંચાલન વધુ સારી રીતે થઈ શકે તે માટે ચર્ચા પણ કરી હતી. ટ્રસ્ટીઓના જણાવ્યા પ્રમાણે તેમની પાસે અસહાય વૃદ્ધોની ઘણી અરજીઓ આવે છે પરંતુ જગ્યાના અભાવે સમાવેશ થઈ શકતો નથી. રોટરી ક્લબ તરફથી પ્રોજેક્ટ ચેરમેન રોટેરીયન રાજેન્દ્ર નાગરે ખાતરી આપી હતી કે તેઓ ક્લબમાં ચર્ચા વિચારણા કરી સી એસ આર ફંડની પણ જોગવાઈ કરી અને વૃદ્ધાશ્રમની ક્ષમતા વધારી શકાય તે માટે યથા યોગ્ય કરશે. રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ માંથી આ સેવા કાર્ય માટે પ્રેસિડેન્ટ નિરવ જોશી સેક્રેટરી પ્રણવ શાહ વાઇસ પ્રેસિડેન્ટ તન્મય પટેલ તથા કલ્પેશ શાહ ,સુભાષસિંહ તથા હેમંત ગજેરીયા જોડાયા હતા

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here