Monday, September 14, 2026
HomeGujaratનાંદોદ તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ

નાંદોદ તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

JRD માં દ્રાઈવર તરીકે ફરજ બજાવતા અને તા.પં માં ચૂંટાયેલા સભ્ય ને પ્રમુખ પદ મળ્યું

રાજપીપળા, તા 23

નર્મદા જિલ્લા ની 6 તાલુકા પંચાયત માં આજે પ્રમુખ અને
ઉપપ્રમુખ ની વરણી કરવામાં આવી.4 તાલુકા માં આમ આદમી પાર્ટી અને 2 તાલુકા માં ભાજપ એ પોતાના પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી કરી છે.જેમાં નાંદોદ તાલુકા પંચાયત માં ગોવિંદ વસાવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે જ્યારે ઉપપ્રમુખ તરીકે સુલક્ષના બારોટ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.નાંદોદ તાલુકામાં 18 બેઠકો છે જેમાં 13 બેઠક ભાજપ પાસે છે 4 બેઠક આમ આદમી પાર્ટી પાસે છે જ્યારે 1 બેઠક કોંગ્રેસ પાસે છે.આજની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માં ભાજપ ના જ જુનારાજ બેઠક ના સભ્ય હરેશ જેન્તીભાઈ વસાવા ગેરહાજર રહ્યા હતા.ત્યારે કોંગ્રેસ ના સભ્ય એ ભાજપ ને સપોર્ટ કરતા ભાજપ ને 13 વોટ મળ્યા હતા.ભાજપ ના પ્રમુખ ઉપપ્રમુખ વિજેતા થયા હતા જોકે ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી તો છે જ પણ કોંગ્રેસના સભ્ય એ પણ ભાજપ ને સપોર્ટ કર્યો હતો.હાલ જે નાંદોદ તાલુકા પંચાયત ના પ્રમુખ ની વરણી કરવામાં આવી એ એક સામાન્ય jrd માં એક દ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા અને આજે એમનું નામ તા.પંચાયત માં પ્રમુખ તરીકે જાહેર થતા એમના રહેલી ખુશી વ્યક્ત કરી કે એમને ખબર પણ ન હતી કે એક સામાન્ય માણસ ને ભાજપ પ્રમુખ. બનાવશે

તસવીર :દીપક જગતાપ, રાજપીપળા
 
પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here