Wednesday, August 19, 2026
HomeAhmedabadકેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના વરદ હસ્તે દક્ષિણ બોપલમાં ઇલેક્ટ્રોથર્મ પાર્કનું ઉદ્ઘાટન

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના વરદ હસ્તે દક્ષિણ બોપલમાં ઇલેક્ટ્રોથર્મ પાર્કનું ઉદ્ઘાટન

Date:

Related stories

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા ઇન્ડિયન ગેમ શો વિથ...

XX ઑગસ્ટ 2026, મુંબઈ: લોકપ્રિય જોડી ભારતીય સિંહ અને...

ટાટા પ્લે તેના ગ્રાહકો માટે સ્પોટિફાઇ પ્રીમિયમની ૪ મહિનાની...

ભારતના અગ્રણી કન્ટેન્ટ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ટાટા પ્લેએ સ્પોટિફાઇ સાથે...

સિદ્ધાંતો સાથે ક્યારેય બાંધછોડ ન કરનારા અટલજીએ દેશને પરમાણુ...

પત્રકાર, કવિ અને વડાપ્રધાન દરેક ભૂમિકામાં અટલજી માટે રાષ્ટ્રહિત...

ફાઇન એસર્સે અમદાવાદમાં નવી ઓફિસ સાથે ગુજરાતની હાજરી મજબૂત...

નવું અમદાવાદ ઓફિસ સમગ્ર ગુજરાતમાં રોકાણકારોના જોડાણ અને વિસ્તરણ...

આજે 20 ઓગસ્ટ, એટલે કે સદભાવના દિવસ! ચાલો શિવ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

સ્ટાર એર દ્વારા અમદાવાદ-મુંદ્રા સીધી ફ્લાઈટ શરૂ, ગુજરાત માટે...

18 ઓગસ્ટ 2026: ભારતના પ્રાદેશિક ઉડ્ડયન ક્ષેત્રે એક મોટા...

અમદાવાદ,: કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે દક્ષિણ બોપલમાં 11,600 ચોરસ મીટરના નવા પબ્લિક ગાર્ડન, ઇલેક્ટ્રોથર્મ પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે. આ શાનદાર પાર્ક, ઇલેક્ટ્રોથર્મ (ઇન્ડિયા) લિમિટેડ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સહકાર સાથે પીપીપી ધોરણે ડેવલપ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ, પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઉત્તમ બનાવવા અને પર્યાવરણીય રીતે જવાબદાર શહેરી વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઇલેક્ટ્રોથર્મનીપ્રતિબદ્ધતા દર્શાવે છે. એક મોર્ડન તેમજ પર્યાવરણને અનુકૂળ શહેરી રમણીય સ્થળ તરીકે ડિઝાઇન કરવામાં આવેલો, ઇલેક્ટ્રોથર્મ પાર્ક નદીના કુદરતી પ્રવાહમાંથી પ્રેરણા લઈને એકબીજા સાથે સંકળાયેલી જગ્યાઓને એકસાથે જોડે છે, જે આઉટડોર પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે. અહીં ફુવારો અને સિગ્નેચર શિલ્પ ધરાવતું ​​અને આકર્ષક એન્ટ્રી પ્લાઝા, એક વિચારપૂર્વક તૈયાર કરાયેલ લેન્ડસ્કેપ માટે મોહક વાતાવરણ ઊભું કરે છે, જે સુંદરતાને પબ્લિક યુટીલીટી સાથે મિશ્રિત કરે છે. આ પાર્કની એક ખાસ વિશેષતા એ છે કે, અહીં જોગિંગ ટ્રેકની સાથે ધીમે-ધીમે વહેતી પાણીની ચેનલ પણ વહે છે. જે અહીં ચાલનારાઓ અને દોડવીરોને વહેતા પાણીના કુદરતી અવાજ દ્વારા સતત શાંતિની અનુભૂતિ કરાવે છે. આ પાર્કમાં, એક ૧૮ મહિનાથી ૬ વર્ષના બાળકો માટે અને બીજો ૬ થી ૧૩ વર્ષના બાળકો માટે, એમ બે ખાસ રમત- ગમતના એરિયા પણ છે. બંને ઝોનમાં નવી રમતિયાળ મજેદાર ગેમ છે, જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ઉત્તમ બનાવવા માટે ડિઝાઈન કરવામાં આવ્યાં છે.

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા ઇન્ડિયન ગેમ શો વિથ...

XX ઑગસ્ટ 2026, મુંબઈ: લોકપ્રિય જોડી ભારતીય સિંહ અને...

ટાટા પ્લે તેના ગ્રાહકો માટે સ્પોટિફાઇ પ્રીમિયમની ૪ મહિનાની...

ભારતના અગ્રણી કન્ટેન્ટ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ટાટા પ્લેએ સ્પોટિફાઇ સાથે...

સિદ્ધાંતો સાથે ક્યારેય બાંધછોડ ન કરનારા અટલજીએ દેશને પરમાણુ...

પત્રકાર, કવિ અને વડાપ્રધાન દરેક ભૂમિકામાં અટલજી માટે રાષ્ટ્રહિત...

ફાઇન એસર્સે અમદાવાદમાં નવી ઓફિસ સાથે ગુજરાતની હાજરી મજબૂત...

નવું અમદાવાદ ઓફિસ સમગ્ર ગુજરાતમાં રોકાણકારોના જોડાણ અને વિસ્તરણ...

આજે 20 ઓગસ્ટ, એટલે કે સદભાવના દિવસ! ચાલો શિવ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

સ્ટાર એર દ્વારા અમદાવાદ-મુંદ્રા સીધી ફ્લાઈટ શરૂ, ગુજરાત માટે...

18 ઓગસ્ટ 2026: ભારતના પ્રાદેશિક ઉડ્ડયન ક્ષેત્રે એક મોટા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here