Sunday, August 30, 2026
HomeWorldએલોન મસ્કની ટ્વિટર ડીલ જોખમમાં, રોજ 10 લાખ સ્પામ એકાઉન્ટ્સ રિમૂવ કરવાનું...

એલોન મસ્કની ટ્વિટર ડીલ જોખમમાં, રોજ 10 લાખ સ્પામ એકાઉન્ટ્સ રિમૂવ કરવાનું કામ ચાલુ

Date:

Related stories

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

ભારતીય ચા બોર્ડ દ્વારા નેક્સસ અમદાવાદ મોલ ખાતે ‘ઉત્તર-પૂર્વીય...

ભારતની સમૃદ્ધ ચા ની પરંપરા, પ્રાદેશિક વિવિધતા અને ‘ટી...

‘ઝી’ અને ગૂગલ એ લોકપ્રિય ઝી ટીવીના કાલ્પનિક શોમાં...

ઓગસ્ટ 2026: સમગ્ર ભારતમાં સૌથી અર્થપૂર્ણ કહી શકાય તેવા...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

વોશિંગ્ટન : અમેરિકન અબજોપતિ એલોન મસ્ક સતત ટ્વિટર પર બોટ એકાઉન્ટ્સ એટલે કે ફેક અને સ્પામ એકાઉન્ટ્સ અંગે વિગતો શેર કરી રહ્યા છે. એલોન મસ્ક સતત કહી રહ્યા છે કે, જ્યાં સુધી કંપની નકલી અને સ્પામ એકાઉન્ટ્સની વિગતો રજૂ નહીં કરે ત્યાં સુધી તે કોઈ ડીલ કરશે નહીં. અહેવાલ અનુસાર, મસ્કની ટીમે જણાવ્યું હતું કે, ટ્વિટર સ્પામ એકાઉન્ટ્સ પર પોતાના આંકડાઓ વેરિફાઈ કરી શકતું નથી. કહેવામાં આવી રહ્યું છે કે, આ કારણે ટ્વિટરની ડીલ જોખમમાં મુકાઈ ગઈ છે અને ડીલ પર વાતચીત પણ સમાપ્ત થઈ ગઈ છે. આ અંગે જાણકાર લોકોનું કહેવું છે કે, ટેસ્લા પ્રમુખ મસ્કે આ ડીલ જોખમમાં મૂકી દીધી છે.કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ટ્વિટરે મર્જ કરારની શરતો અનુસાર ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે મસ્ક સાથે માહિતી શેર કરવાનું ચાલુ રાખ્યું છે. કંપનીનું માનવું છે કે, આ ડીલ તમામ શેરધારકોના હિતમાં છે. અમે ટ્રાન્ઝેક્શનને રોકવા અને સંમત મુદ્દાઓ અને શરતો પર મર્જ એગ્રીમેન્ટ લાગુ કરવા માંગીએ છીએ.નોંધનીય છે કે, ટ્વિટરનો ઉપયોગ વિશ્વભરના અબજો લોકો કરે છે. અહેવાલ અનુસાર, ટ્વિટરે કહ્યું હતું કે, દરરોજ ઓછામાં ઓછા 10 લાખ જેટલા સ્પામ એકાઉન્ટ્સને પ્લેટફોર્મ પરથી રિમૂવ કરવામાં આવે છે.અગાઉ મસ્કનું અનુમાન હતું કે, ટ્વિટરના 22.9 કરોડ એકાઉન્ટ્સમાંથી લગભગ 20 ટકા ફેક એકાઉન્ટ્સ છે. એલોન મસ્કે સંકેત આપતા કહ્યું હતું કે, ટ્વિટર સાથે ગયા મહિને કરવામાં આવેલી 44 અબજ યુએસ ડોલરની ઓફર કરતા ઓછી ચૂકવણી કરવા માંગે છે. ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) એલોન મસ્કએ જણાવ્યું હતું કે, ટ્વિટર ખરીદવાનો તેમનો સોદો ત્યાં સુધી આગળ વધી શકશે નહીં જ્યાં સુધી કંપની તેના પ્લેટફોર્મ પરથી ફેક અથવા સ્પામ એકાઉન્ટ્સ 5 ટકાથી ઓછા ચાલી રહ્યા હોવાના પુરાવા જાહેરમાં નહીં બતાવે.

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

ભારતીય ચા બોર્ડ દ્વારા નેક્સસ અમદાવાદ મોલ ખાતે ‘ઉત્તર-પૂર્વીય...

ભારતની સમૃદ્ધ ચા ની પરંપરા, પ્રાદેશિક વિવિધતા અને ‘ટી...

‘ઝી’ અને ગૂગલ એ લોકપ્રિય ઝી ટીવીના કાલ્પનિક શોમાં...

ઓગસ્ટ 2026: સમગ્ર ભારતમાં સૌથી અર્થપૂર્ણ કહી શકાય તેવા...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here