Wednesday, August 5, 2026
HomeGujaratVadodaraવડોદરાની MS યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં દારૂની ખાલી બોટલો અને નશીલા પદાર્થોનો જથ્થો...

વડોદરાની MS યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં દારૂની ખાલી બોટલો અને નશીલા પદાર્થોનો જથ્થો મળ્યો

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

વડોદરાની મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં આવી છે. યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં સયાજીગંજ પોલીસે પાડેલા દરોડામાં દારૂની ખાલી બોટલો અને નશીલા પદાર્થનો સામાન મળતા શૈક્ષણિક જગતમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાએ હોસ્ટેલ પ્રશાસન અને સિક્યુરિટીની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યાં છે.લાંબા સમયથી હોસ્ટેલના રૂમોમાં દારૂની મહેફિલો જામતી હોવાની માહિતી સયાજીગંજ પોલીસને મળી હતી. આ શંકાના આધારે પોલીસે હોસ્ટેલના એમ.એમ. હોલમાં ઓચિંતું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન 25થી 30 દારૂની ખાલી બોટલો અને 1 ભરેલી વિદેશી દારૂની બોટલ મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઉપરાંત મોટી સંખ્યામાં સિગરેટના ખાલી પેકેટો અને અન્ય નશીલા પદાર્થોની વસ્તુંઓ મળી હતી.યુનિવર્સિટી કેમ્પસમાં કડક સુરક્ષા હોવાના દાવા વચ્ચે દારૂ ખાલીની બોટલો અંદર કેવી રીતે પહોંચી? આ મામલે હોસ્ટેલના વોર્ડન અને સિક્યુરિટી ગાર્ડ્સની ભૂમિકા શંકાના દાયરામાં છે. પોલીસના દરોડા બાદ યુનિવર્સિટીના સત્તાધીશોમાં દોડધામ મચી ગઈ હતી અને તપાસના આદેશો આપવામાં આવ્યા છે.

હોસ્ટેલના ચીફ વોર્ડને જણાવ્યું હતું કે ‘રૂમમાંથી દારૂની ખાલી બોટલો જ પકડાઈ છે આ બોટલો કેવી રીતે આવી તેની તપાસ કરવા માટે અમે કમિટી બનાવી છે.’ જ્યારે રૂમમાં સાયન્સ ફેકલ્ટીનો વિદ્યાર્થી રહે છે વિદ્યાર્થીની પૂછપરછ કરતા તેણે કહ્યું હતું કે ‘પ્રોજેક્ટ કરવા માટે દારૂની ખાલી બોટલ લાવ્યો હતો.એમ.એમ હોલના વોર્ડન દ્વારા રોજની જેમ ગઈકાલે પણ હોસ્ટેલમાં રાઉન્ડ લેવામાં આવ્યો હતો અને એ દરમિયાન દારૂની કોઈ પાર્ટી ચાલતી હોવાની હિલચાલ દેખાઈ નહોતી.’

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here