Wednesday, November 25, 2026
HomeEntertainmentBollywoodપોર્ન ફિલ્મોમાં ધમાલ મચાવવા રાજ કુન્દ્રાએ કઇ હૉટ યુટ્યૂબર યુવતીને કામ...

પોર્ન ફિલ્મોમાં ધમાલ મચાવવા રાજ કુન્દ્રાએ કઇ હૉટ યુટ્યૂબર યુવતીને કામ કરવા બોલાવી ..?

Date:

Related stories

યુગો યુગોથી તુલસી વિવાહનો પ્રસંગ, વૃંદાનાં પતિવ્રતા વ્રતની અલૌકિક...

આજે કારતક સુદ એકાદશી એટલે કે તુલસી વિવાહનો દિવસ,...

હિન્દી ડ્રામા ફિલ્મ ‘દેવી વિજ્ઞાનમ’ 4 ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં...

મુંબઈ, 12 નવેમ્બર: દિગ્દર્શક કર્તવ્ય શાહની આ ફિલ્મ વિજ્ઞાન,...

ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ...

અમદાવાદ ગુરુવાર,19 નવેમ્બર 2026 : ભારતીય વાયુસેનાએ, હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ...

ગોહિલ ગ્રુપ દ્વારા અમદાવાદ અને સુરતમાં જી-ફાર્મ રિટેલ આઉટલેટ્સ...

અમદાવાદ: અમદાવાદ સ્થિત ગોહિલ ગ્રુપ પરંપરાગત ખાદ્ય ઉત્પાદનો પર...

કોઈ બુદ્ધ પુરુષ પોતાના આશ્રિતનું હિત નહીં , પરમહિત...

અમદાવાદ : ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન 2) ગઈકાલે...

કોટક લાઇફે કોટક વેરિએબલ ઇન્ડેક્સ એન્યુઇટી પ્લાન લોન્ચ કર્યો

મુંબઈ, નવેમ્બર 19, 2026: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની...

પોર્ન, પૈસા અને પ્રૉફિટની પોતાની દુનિયાને ફેલાવવા માટે રાજ કુન્દ્રા એન્ડ કંપની સતત નવા ચહેરાઓ શોધતા રહ્યાં હતા. આ સિલસિલામાં ઇન્ટરનેટ પર સૌથી જાણીતી personalitiesને પણ પોર્ન ફિલ્મોમાં કામ કરવાની ઓફર આપીને અપ્રૉચ કરવામાં આવ્યો હતો. આ ખુલાસો અમેરિકામાં રહેનારી જાણીતી યુટ્યૂબર પુનિત કૌરે કર્યો છે.બની શકે છે કે તમારામાંથી આ જાણીતી ચહેરાને સોશ્યલ મીડિયા પર ના જોયો હોય, પરંતુ તમારી જાણકારી માટે બતાવી દઇએ કે યુટ્યૂબ પર આના ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ છે, અને ઇન્સ્ટાગ્રામ પર પણ એક લાખથી વધુ લોકો આને ફોલો કરી રહ્યાં છે.  ઇન્ટરનેટ પર ચર્ચિત હોવાના કારણે જ રાજ કુન્દ્રાએ પુનિત કૌર સાથે સીધો સંપર્ક કર્યો હતો. પુનિત કૌરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી પર આ વાતનો ખુલાસો કરતા કહ્યું- રાજે તેને પોતાની એપના વીડિયોમાં કામ કરવાનુ કહ્યુ હતુ, આની સાથે જ તેને પોતાની ઇન્સ્ટા સ્ટૉરી પર કેટલીય તસવીરો શેર કરી. આના કેપ્શનમાં તેને લખ્યું કે- દોસ્તો, તમને અમારો વેરિફાઇડ ડીએમ વીડિયો યાદ છે? જ્યાં તેમને મને પોતાની એપ હૉટશૉટ્સ માટે કામ કરવાનુ કહ્યુ હતુ, હું તો મરી જ ગઇ. પુનીત કૌરે એ પણ લખ્યુ કે ભગવાન કરે આ આદમી જેલમાં જ સડે. ઉલ્લેખનીય છે કે પુનીત કૌરને પોર્ન ફિલ્મોમાં કામ કરવાની ઓફર મળી હતી, પરંતુ તેને આ મામલે રાજ સાથે ઝઘડો કરી દીધો અને કામ કરવાની ના પાડી દીધી હતી.પુનીત કૌર એક ભારતીય-અમેરિકન મેકઅપ આર્ટિસ્ટ છે, જે પોતાની YouTube ચેનલ અને બ્યૂટી માટે જાણીતી છે. પુનીત કૌર એક મેડિકલ સ્ટુડન્ટની સાથે સાથે YouTuber પણ છે. જોકે તે એરિયા, ઉત્તરીય કેલિફોર્નિયાની રહેનારી છે. તેને બ્લૉગ, ટ્યૂટૉરિયલ, અને GRWM વીડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામ પર 106, 000થી વધુ ફોલોઅર્સ હાંસલ કર્યા છે. પુનીત કૌર તે લોકોમાં સામેલ છે, જે ખુલીને રાજ કુન્દ્રા વિરુદ્ધ સામે આવી છે…. પરંતુ શક્ય છે કે આરોપ લગાવવામાં બીજા કેટલાક નામો પણ જોડાય.

યુગો યુગોથી તુલસી વિવાહનો પ્રસંગ, વૃંદાનાં પતિવ્રતા વ્રતની અલૌકિક...

આજે કારતક સુદ એકાદશી એટલે કે તુલસી વિવાહનો દિવસ,...

હિન્દી ડ્રામા ફિલ્મ ‘દેવી વિજ્ઞાનમ’ 4 ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં...

મુંબઈ, 12 નવેમ્બર: દિગ્દર્શક કર્તવ્ય શાહની આ ફિલ્મ વિજ્ઞાન,...

ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ...

અમદાવાદ ગુરુવાર,19 નવેમ્બર 2026 : ભારતીય વાયુસેનાએ, હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ...

ગોહિલ ગ્રુપ દ્વારા અમદાવાદ અને સુરતમાં જી-ફાર્મ રિટેલ આઉટલેટ્સ...

અમદાવાદ: અમદાવાદ સ્થિત ગોહિલ ગ્રુપ પરંપરાગત ખાદ્ય ઉત્પાદનો પર...

કોઈ બુદ્ધ પુરુષ પોતાના આશ્રિતનું હિત નહીં , પરમહિત...

અમદાવાદ : ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન 2) ગઈકાલે...

કોટક લાઇફે કોટક વેરિએબલ ઇન્ડેક્સ એન્યુઇટી પ્લાન લોન્ચ કર્યો

મુંબઈ, નવેમ્બર 19, 2026: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here