Monday, October 12, 2026
HomeEntertainmentBollywoodટ્રોલિંગ પર ચોખવટ: દુબઈમાં સલમાન ખાનની પત્ની ને 17 વર્ષની દીકરી રહે...

ટ્રોલિંગ પર ચોખવટ: દુબઈમાં સલમાન ખાનની પત્ની ને 17 વર્ષની દીકરી રહે છે?

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પોતાના ભાઈ અરબાઝ ખાનના શો ‘પિંચ 2’ના પ્રીમિયર એપિસોડમાં જોવા મળ્યો હતો. આ શોમાં અરબાઝ સો.મીડિયામાં સેલેબ્સને ટ્રોલ કરવામાં આવે છે તે કમેન્ટ વાંચીને સંભળાવે છે અને સેલેબ્સ પોતાનું રિએક્શન આપે છે. સલમાનની સાથે પણ અરબાઝે એવું જ કર્યું હતું. અરબાઝે કહ્યું હતું કે સો.મીડિયામાં સલમાન ખાનને ચાહકો પસંદ કરે છે, પરંતુ કેટલાંક યુઝર્સે ધડમાથા વગરની વાતો કરે છે.સો.મીડિયામાં એક યુઝર્સે કહ્યું હતું, ક્યાં છુપાવીને બેઠો છે ડરપોત. ભારતમાં બધાને ખબર છે કે તું દુબઈમાં પોતાની પત્ની નૂર અને 17 વર્ષની દીકરી સાથે છે. ભારતને ક્યાં સુધી મૂર્ખ બનાવીશ. આખા ઇન્ડિયાને ખબર છે કે તું દુબઈમાં પત્ની તથા દીકરી સાથે રહે છે.આ સાંભળ્યા બાદ સલમાનને નવાઈ લાગી હતી. તેણે અરબાઝને પૂછ્યું હતું કે આ કમેન્ટ તેના માટે છે? અરબાઝે હા પાડી હતી. ત્યારે સલમાને કહ્યું હતું કે લોકોને ઘણી જ માહિતી છે અને આ બધું બકવાસ છે. તેને ખ્યાલ નથી કે આ કોણે કહ્યું અને ક્યાં વાંચ્યું. આ વ્યક્તિ શું વિચારે છે તે તેને ખ્યાલ નથી અને તે શું રિએક્શન આપે. તેની કોઈ પત્ની નથી. તે ભારતમાં રહે છે, ગેલેક્સી અપાર્ટમેન્ટમાં. નવ વર્ષની ઉંમરથી.અરબાઝના ચેટ શો ‘પિંચ’ની પહેલી સિઝન હિટ રહી હતી. આથી જ તે બીજી સિઝન લઈને આવ્યો છે. આ વખતે અનન્યા પાંડે, ટાઇગર શ્રોફ, ફરહાન અખ્તર, કિઆરા અડવાણી, રાજકુમાર રાવ તથા ફરાહ ખાન જેવા સેલેબ્સ જોવા મળશે. અરબાઝના મતે, તે પહેલી સિઝનમાં જાણી જોઈને સલમાનને ગેસ્ટ બનાવીને લાવ્યો નહોતો. તે પોતાના દમ પર શો હિટ કરાવવા માગતો હતો.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here