Sunday, October 4, 2026
HomeNew Delhiગૌરવ નિઝાવનની MMTC-PAMPના માર્કેટિંગ હેડ તરીકે નિમણૂંક થઈ

ગૌરવ નિઝાવનની MMTC-PAMPના માર્કેટિંગ હેડ તરીકે નિમણૂંક થઈ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ભારતની એકમાત્ર LBMA-માન્યતા પ્રાપ્ત ગોલ્ડ અને સીલ્વર રિફાઈનર MMTC-PAMP એ શ્રી ગૌરવ નિઝાવનની માર્કેટીંગ હેડ તરીકે નિમણૂંક કરવાની જાહેરાત કરી છે.
પોતાની નવી ભૂમિકામાં ગૌરવ MMTC-PAMPમાં ઈન્ટીગ્રેટેડ માર્કેટિંગ સંબંધિત કામગીરીને જોશે, જેમાં માર્કેટીંગ અને કોમ્યુનિકેશન, બ્રાન્ડ બિલ્ડિંગ, કસ્ટમર એક્સપીરિયન્સ અને નવી પ્રોડક્ટ ડેવલપમેન્ટ જેવી કામગીરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ રિટેલ સ્ટોર સહિત ફિઝીકલ અને ડિજિટલ ચેનલો પર MMTC-PAMPની ઓવરઓલ ગ્રોથને આગળ વધારવા તથા તેને યોગ્ય આકાર આપવા માટેની જવાબદારી ધરાવશે.
આ નિમણૂંક અંગે માહિતી આપતા MMTC-PAMPના મેનેજીંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી સમિત ગુહાએ જણાવ્યું હતું કે, “મને ગૌરવની MMTC-PAMPમાં માર્કેટિંગ હેડ તરીકે સ્વાગત કરતાં ખુશી થઈ રહી છે. તેઓ એક અનુભવી માર્કેટિંગ પ્રોફેશનલ છે તથા તેઓ ખૂબ જ બહોળો અનુભવ ધરાવે છે. તેમની કરિયર દરમિયાન તેમણે સફળતાપૂર્વક જટિલ કહી શકાય તેવા ઈન્ટીગ્રેટેડ માર્કેટિંગ કેમ્પેઈનનું નેતૃત્વ કર્યું છે તથા ડિજિટલ-ફર્સ્ટ બ્રાન્ડ્સને આગળ વધારવામાં સફળતા મેળવી છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેમની લીડરશિપ અમારી સંસ્થામાં અત્યંત મહત્વની વેલ્યૂનો ઉમેરો કરશે.”
ગૌરવને ફિનટેક, BFSI, FMCG,કન્સલ્ટિંગ તથા ટેકનોલોજી સેક્ટરમાં 15 વર્ષી વધારે સમયનો શાનદાર તથા વિવિધ પ્રકારનો વ્યાપક અનુભવ છે.અગાઉ તેઓ ઈન્ડસઈન્ડ બેન્ક, સ્ટેનફિન સિટી, કાર્લ્સબર્ગ અને અર્ન્સ્ટ એન્ડ યંગ જેવી જાણીતી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા.
નવી ભૂમિકા અંગે ટિપ્પણી કરતાં MMTC-PAMPના માર્કેટિંગ હેડ શ્રી ગૌરવ નિઝાવને જણાવ્યું હતું કે, “મને MMTC-PAMP સાથે જોડાવા બદલ ખૂબ જ ખુશી થઈ રહી છે, આ એક એવી બ્રાન્ડ છે કે જેણે શુદ્ધતા, વિશ્વાસ અને કામગીરીની બાબતમાં બેન્ચમાર્ક નિર્ધારિત કર્યાં છે. જેમ-જેમ અમે એક આઈકોનિક બ્રાન્ડને આકાર આપવાનું જાળવી રાખશું, હું આપણા સર્વશ્રેષ્ઠતાના કલ્ચરને મજબૂત કરવા, આપણી બ્રાન્ડ-બિલ્ડિંગના પ્રયાસોને વધારે સારા કરવા તથા આકર્ષક સ્ટોરીટેલિંગ તૈયાર કરવાની આશા રાખુ છું, જે ગ્રોથની નવી તક તથા ગ્રાહકો સાથે વ્યાપક જોડાણનું સર્જન કરશે.”

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here