Sunday, October 4, 2026
HomeNew Delhiઓઝેમ્પિક (Ozempic(®)) - વિશ્વનું સૌથી વધુ પ્રિસ્ક્રાઇબકરેલGLP-1 હવે ભારતમાં ઉપલબ્ધ છે

ઓઝેમ્પિક (Ozempic(®)) – વિશ્વનું સૌથી વધુ પ્રિસ્ક્રાઇબકરેલGLP-1 હવે ભારતમાં ઉપલબ્ધ છે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

વૈશ્વિક હેલ્થકેર કંપની નોવો નોર્ડિસ્કએ આજે ભારતમાં ઓઝેમ્પિક (Ozempic) (ઇન્જેક્ટેબલ સેમાગ્લુટાઇડ) લોન્ચ કરવાની જાહેરાત કરી. ઓઝેમ્પિક (Ozempic) એ અઠવાડિયામાં એક વાર લેવાતું GLP-1 RA (રીસેપ્ટર એગોનિસ્ટ) છે જે અનિયંત્રિત ટાઇપ 2 ડાયાબિટીસ મેલીટસ (T2DM)ધરાવતા પુખ્ત વયના લોકો માટે આહાર અને કસરત સાથે લેવા માટે સૂચવવામાં આવે છે. નોવો નોર્ડિસ્ક ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર વિક્રાંત શ્રોત્રિયએ જણાવ્યું હતું, “ભારતમાં ઓઝેમ્પિક (Ozempic) ની રજુઆત એક મુખ્ય સિદ્ધિ છે. વૈશ્વિક વિશ્વાસ, પ્રમાણિત ક્લિનિકલ શ્રેષ્ઠતા અને સર્વશ્રેષ્ઠ ગુણવત્તા, મજબૂત સપ્લાય ચેઇન દ્વારા મજબૂત બનાવવામાં આવેલ, ઓઝેમ્પિક (Ozempic) ભારતીય ડોકટરોને સારવારની અસરકારક પસંદગી પ્રદાન કરે છે. અમારું લક્ષ્ય દર્દીઓને એક નવીન અને સુલભ ઉપચાર પ્રદાન કરવાનું છે, જે સુધારેલ ગ્લાયકેમિક નિયંત્રણ, વજનનું અર્થપૂર્ણ વ્યવસ્થાપન અને લાંબા ગાળાના હૃદય અને કિડનીનું રક્ષણ પ્રદાન કરે છે – આ બધું એક સરળ, ઉપયોગમાં સરળ પેન ડિવાઇસ દ્વારા પ્રદાન કરવામાં આવે છે. અઠવાડિયામાં એક વખત પ્રદાન કરવામાં આવતી સારવાર નોવો નોર્ડિસ્કની વધુ સારા સ્વાસ્થ્ય પરિણામો અને ક્રોનિકરોગની સંભાળ માટે સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે.”

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here