Friday, October 16, 2026
HomeMumbaiવિશ્વ બજારમાં ફંડોના સેલીંગ વચ્ચે સોના-ચાંદીના ભાવ ઝડપી તૂટયા

વિશ્વ બજારમાં ફંડોના સેલીંગ વચ્ચે સોના-ચાંદીના ભાવ ઝડપી તૂટયા

Date:

Related stories

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ આંચકા પચાવી ઝડપી વધી આવ્યા હતા. જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો  ઝછડપી ગતીએ આગળ વધ્યો હતો. સોનના ભાવ આજે વિશ્વ બજાર પાછળ આરંભમાં નીચા ખુલ્યા હતા. પરંતુ ત્યારબાદ કરન્સી બજારમાં રૂપિયો તૂટતાં તથા ડોલરના ભાવ ઉછળતાં ઝવેરી બજારમાં બપોર પછી સોનાના ભાવ ફરી વધી ગયા હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.  
વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૦૬૪થી ૪૦૬૫ ડોલર વાળા તૂટી નીચામાં ભાવ ૪૦૨૨ થઈ ૪૦૩૪થી ૪૦૩૫ ડોલર રહ્યાના નિર્દેશો હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ૭૧ પૈસા વધી રૂ.૮૯.૪૨ રહ્યાના સમાચાર મળ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં સોનાના બાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૨૨૦૭૦ વાળા સવાર રૂ.૧૨૧૬૬૦ ખુલ્યા પછી ફરી વધી ભાવ છેલ્લે રૂ.૧૨૨૬૫૩નાં મથાળે બંધ રહ્યા હતા.મુંબઈ સોનાના ૯૯૯ના ભાવ રૂ.૧૨૨૬૫૧ વાળા રૂ.૧૨૨૧૪૯ ખુલી રૂ.૧૨૩૧૪૬ બંધ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૧૫૪૧૧૩ વાળા રૂ.૧૫૧૧૨૯  રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૫૦.૮૯થી ૫૦.૯૦ વાળા ઘટી નીચામાં ભાવ ૪૮.૬૪ થષઈ ૪૮.૭૫થી ૪૮.૭૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સની મજબુતાઈના પગલે વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાની ચર્ચા વિશ્વ બજારમાં સંભળાઈ રહી હતી. 

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here