Sunday, September 6, 2026
HomeBusinessસોનું વધી રૂ.૧૪૬૦૦૦ની ટોચે, ચાંદીના ભાવ કિલોના વધી રૂ.૨૮૦૦૦૦

સોનું વધી રૂ.૧૪૬૦૦૦ની ટોચે, ચાંદીના ભાવ કિલોના વધી રૂ.૨૮૦૦૦૦

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. જોકે વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઉંચા મથાળેથી ઘટયાના સમાચાર હતા છતાં ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયો ગબડતાં તથા ડોલરના ભાવ ઉછળતાં ઘરઆંગણે ઝવેરી બજારોમાં તેજી આગળ વધી હોવૌનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ચાંદીનો દૂર ડિલિવરી જુલાઈ વાયદો રૂ.૩૦૬૬૫૪, ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.૩૦૨૧૯૧ અને ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.૩૦૨૩૨૦ના ઓલ ટાઇમ હાઈ સ્તરને સ્પર્શ્યો હતો.અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ વધી ૧૦ ગ્રામના ઉંચામાં ૯૯૫ના રૂ.૧૪૫૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૬૦૦૦ બોલાતા નવો રેકોર્ડ સર્જાયો હતો. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધી રૂ.૨૮૦૦૦૦નેૈ આંબી ગયા હતા. જો કે વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૬૨૨થી ૪૬૨૩ ડોલરવાળા નીચામાં ભાવુ ૪૫૯૧ થઈ ૪૬૧૦થી ૪૬૧૧ ડોલર રહ્યા હતા.વૈશ્વિક ચાંદીના ભાવ ૯૧.૪૮ વાળા આજે નીચામાં ૮૯.૫૩ થઈ ૯૦.૬૭થી ૯૦.૬૮ ડોલર રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે આજે ડોલરના ભાવ ૫૬ પૈસા વધી રૂ.૯૦.૮૬ રહ્યા હતા.દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર વધી ૯૯૫ના રૂ.૧૪૧૧૫૦ થઈ  રૂ.૧૪૧૦૨૬ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ વધી રૂ.૧૪૧૭૧૭ થઈ રૂ.૧૪૧૫૯૩ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૨૮૨૭૨૦ થઈ રૂ.૨૮૧૮૯૦ રહ્યા હતા.  મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here