Sunday, September 6, 2026
HomeBusinessચાંદી પ્રથમ વખત 3 લાખને પાર, સોનાએ લગાવી 3 હજારની છલાંગ

ચાંદી પ્રથમ વખત 3 લાખને પાર, સોનાએ લગાવી 3 હજારની છલાંગ

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

ટ શરૂઆત બાદ બજારમાં દબાણ વધ્યુ છે. નિફ્ટી 100 પોઇન્ટના ઘટાડા સાથે 25600ની નીચે આવ્યું હતું. ICICI Bank, RIL,WIPRO અને L&Tએ દબાણ વધાર્યું છે. બેન્ક નિફ્ટી પણ 200 પોઇન્ટ કરતા વધુ નીચે આવ્યું છે. મિડકેપ અને સ્મોલ કેપ પણ લો જોવા મળ્યા હતા.નબળા ગ્લોબલ સંકેતો વચ્ચે ભારતીય ઇન્ડેક્સ 19 જાન્યુઆરીએ ઘટાડા સાથે ખુલ્યુ હતું. સેન્સેક્સ 322.64 અંક એટલે કે 0.39 ટકાના ઘટાડા સાથે 83,247.71ના સ્તર પર વેપાર કરી રહ્યુ છે જ્યારે નિફ્ટી 104.85 અંક એટલે કે 0.38 ટકાના ઘટાડા સાથે 25,592.30ના સ્તર પર વેપાર કરી રહ્યુ છે.IT સિવાય તેલ-ગેસ, ફાર્મા અને કેપિટલ માર્કેટ શેરમાં દબાણ જોવા મળ્યું છે. ત્રણેય સેક્ટર ઇન્ડેક્સ અડધાથી એક ટકા ઘટ્યા છે. કેપિટલ ગુડ્સ શેરોમાં તેજી જોવા મળી રહી છે. પાવર ઇન્ડિયા 4% ઉછાળા સાથે વાયદાના ટોપ ગેનર્સમાં સામેલ થયું છે.MCX પર ચાંદીનો માર્ચ વાયદો 13,550 રૂપિયા એટલે કે 5% કરતા વધુ વધીને 3,01,315 પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ પર ટેરિફની ધમકીથી જિયોપોલિટિકલ જોખમ વધી ગયું છે જેને કારણે રોકાણકાર સેફ હેવન એસેટ્સ તરફ આકર્ષિત થયા છે, જેની અસર સોના-ચાંદીના ભાવ પર પણ પડી છે. MCX સોનાના ફેબ્રુઆરી વાયદા આશરે 3000 એટલે કે 2% વધીને 1,45,500 પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here