Monday, October 26, 2026
Homefestivalઅમદાવાદમાં ‘રાસરાત્રી જામિંગ 2026’નો ભવ્ય પ્રી-લૉન્ચ, નવરાત્રિની સંગીતમય ઉજવણીનું થશે અનોખું અનાવરણ

અમદાવાદમાં ‘રાસરાત્રી જામિંગ 2026’નો ભવ્ય પ્રી-લૉન્ચ, નવરાત્રિની સંગીતમય ઉજવણીનું થશે અનોખું અનાવરણ

Date:

Related stories

નવયુગ નિર્માણ માટે આદિ વૈદિક! આદિ જૈવિક, અને આદિ...

રાવણના વધ અને રામ રાજ્યાભિષેક પછી રામરાજ્ય થયું !...

આધ્યાત્મિકતા અને માનવતાનો દિવ્ય સંગમ : ૭૯મો વાર્ષિક નિરંકારી...

‘જાગૃતિ’ના માધ્યમથી આત્મચિંતન, બ્રહ્મજ્ઞાન અને માનવતાનો દિવ્ય સંદેશવિશ્વભરના નિરંકારી...

બે વખત કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી પણ હાર નહીં, હિંમતથી...

જયેશ જેન્તીભાઈ ઢોલરિયાની સંઘર્ષથી સફળતા સુધીની પ્રેરણાદાયી સફર *બીમારી...

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

અમદાવાદ, 1 ઓક્ટોબર 2026: ગુજરાતની પરંપરા, સંગીત અને ગરબાની ઊર્જાને એક અનોખા અંદાજમાં રજૂ કરવા માટે ‘રાસરાત્રી જામિંગ 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રિ મહોત્સવના પ્રી-લૉન્ચ ઈવેન્ટનું આયોજન 1 ઓક્ટોબર 2026ના રોજ અમદાવાદના ઓરિવા ફાર્મ, પ્રાર્થના ઉપવન ખાતે કરવામાં આવ્યું. આ ખાસ સાંજે રાસરાત્રી 2026ની ભવ્ય ઉજવણીની પ્રથમ ઝલક મહેમાનો અને આમંત્રિતોને જોવા મળી હતી.

‘બિફોર ધ નાઈટ્સ બિગીન – સમથિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી ઈઝ અબાઉટ ટુ અનફોલ્ડ’ થીમ સાથે યોજાયેલ આ પ્રી-લૉન્ચમાં સંગીત, પરંપરા અને આધુનિક ઉજવણીનો અનોખો સંગમ જોવા મળ્યો. સાંજે 8 વાગ્યાથી શરૂ થનારા કાર્યક્રમમાં રાસરાત્રી જામિંગ 2026ની સમગ્ર કલ્પના, આયોજન અને આગામી નવરાત્રિની સંગીતમય રાતોની ઝલક રજૂ કરવામાં આવ્યું.

આ વર્ષે રાસરાત્રી જામિંગમાં ગુજરાતના જાણીતા કલાકારો અને ગાયકો વિવિધ દિવસોમાં પોતાની સંગીતમય રજૂઆતો દ્વારા ગરબા રસિકોને મંત્રમુગ્ધ કરશે. કાર્યક્રમની શરૂઆત 10 ઓક્ટોબરે પ્રી-નવરાત્રી સાથે દેવાયત ખવડની રજૂઆતથી થશે. ત્યારબાદ 11 ઓક્ટોબરે ડે 1 પર ફરી દેવાયત ખવડ, 12 ઓક્ટોબરે કૌશિક ભરવાડ, 13 ઓક્ટોબરે અંકિતા શાહ, 14 ઓક્ટોબરે મીત જૈન, 15 ઓક્ટોબરે રાજ પંડિત, 16 ઓક્ટોબરે દેવાયત ખવડ, 17 ઓક્ટોબરે ભૈરવી ભોજક, 18 ઓક્ટોબરે સ્નેહ પટેલ, 19 ઓક્ટોબરે પાર્થદાન ગઢવી અને 20 ઓક્ટોબરે જયકાર ભોજક પોતાની રજૂઆત કરશે.

આ આયોજન દ્વારા નવરાત્રિની પરંપરાગત ગરબા સંસ્કૃતિને સંગીત, લાઈવ પરફોર્મન્સ અને આધુનિક ઈવેન્ટ અનુભવ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આયોજકોના જણાવ્યા અનુસાર, રાસરાત્રી જામિંગ 2026 માત્ર ગરબાની રાતો પૂરતું સીમિત નહીં રહે, પરંતુ સંગીત અને સંસ્કૃતિનો યાદગાર અનુભવ બની રહે તે દિશામાં આયોજન કરવામાં આવ્યું છે.

પ્રી-લૉન્ચ ઈવેન્ટનું આયોજન બ્રિજ ઈવેન્ટ્સ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે પ્રોડક્શનની જવાબદારી વોટર કલર પ્રોડક્શન દ્વારા સંભાળવામાં આવી છે. કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોને ‘ગ્રાન્ડ રિવીલ’ સાથે આગામી નવરાત્રિ ઉજવણીની વિશેષ ઝલક જોવા મળશે.

આ સાથે અમદાવાદમાં નવરાત્રિની રાતોને સંગીત, પરંપરા અને ઉત્સાહથી ભરવા માટે રાસરાત્રી જામિંગ 2026 એક નવી ઉજવણીની શરૂઆત કરશે.

નવયુગ નિર્માણ માટે આદિ વૈદિક! આદિ જૈવિક, અને આદિ...

રાવણના વધ અને રામ રાજ્યાભિષેક પછી રામરાજ્ય થયું !...

આધ્યાત્મિકતા અને માનવતાનો દિવ્ય સંગમ : ૭૯મો વાર્ષિક નિરંકારી...

‘જાગૃતિ’ના માધ્યમથી આત્મચિંતન, બ્રહ્મજ્ઞાન અને માનવતાનો દિવ્ય સંદેશવિશ્વભરના નિરંકારી...

બે વખત કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી પણ હાર નહીં, હિંમતથી...

જયેશ જેન્તીભાઈ ઢોલરિયાની સંઘર્ષથી સફળતા સુધીની પ્રેરણાદાયી સફર *બીમારી...

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here