Tuesday, August 25, 2026
HomeGujaratAhmedabadડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની તરાપ, ફરીથી ઝડપી પાડ્યું 400...

ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની તરાપ, ફરીથી ઝડપી પાડ્યું 400 કરોડનું ડ્રગ્સ

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

અમદાવાદ: કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSને  ફરીથી મોટા ડ્રગ્સના જથ્થાને ઝડપી પાડવામાં સફળતા મળી છે. 400 કરોડનું અંદાજે 77 કિલો ડ્રગ્સ પકડાયું છે. પાકિસ્તાની બોટ (Pakistani boat) અલ હુસૈનીમાં ડ્રગ્સ લાવવામાં આવતુ હતુ. બોટ સાથે છ પાકિસ્તાનીઓ પણ પકડાયા છે. મધદરિયેથી મોટી માત્રામાં લવાતું ડ્રગ્સ પકડાતા મોટું ઓપરેશન પાર પડ્યુ છે.

ગુજરાતના દરિયા કિનારાના ડ્રગ્સ નેટવર્ક પર પોલીસ-કોસ્ટગાર્ડનુ મોટું ઓપરેશન સામે આવ્યું છે. પાકિસ્તાની બોટ અલ હુસૈનીમાં ડ્રગ્સ લાવવામાં ડ્રગ્સ લાવતા છ પાકિસ્તાનીઓ ઝડપાયા છે. હવે આ અંગે વધુ તપાસ હાથ ધરાઇ રહી છે કે, આ ડ્રગ્સ ક્યાં અને કોને આપવા માટે લાવવામાં આવતું હતુ.

નવેમ્બરમાં પણ ઝડપાયું હતુ ડ્રગ્સ

નવેમ્બરની શરૂઆતમાં, ગુજરાત ATS એ મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી રૂ. 720 કરોડનું હેરોઈન જપ્ત કર્યું હતું. ATSએ મોરબી જિલ્લામાંથી ત્રણ લોકોની ધરપકડ કરી હતી અને 600 કરોડની કિંમતનું 120 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. આ પછી, અન્ય ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને દેવભૂમિ દ્વારકાના નવાદરામાં પટેલિયાના ઘરેથી 120 કરોડની કિંમતનું 24 કિલો હેરોઈન મળી આવ્યું હતું.આ કેસમાં એટીએસે અત્યાર સુધીમાં નાઈજિરિયન મૂળના નાગરિક સહિત કુલ 11 લોકોની ધરપકડ કરી હતી. બીજી તરફ, ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનમાં, કસ્ટમ વિભાગના અધિકારીઓએ રવિવારે જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક મહિલાની ધરપકડ કરી હતી અને તેના કબજામાંથી બે કિલોથી વધુ હેરોઇન જપ્ત કર્યું હતું.નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી અલગ અલગ મોડસ ઓપરેન્ડી મારફત દરિયાઈ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સને ઘુસાડવામાં આવે છે. જે જમીનમાર્ગે ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં પહોંચાડવામાં આવે છે. એટલું જ નહીં, તે પશ્ચિમી દેશો સુધી પણ પહોંચાડવામાં આવે છે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here