Tuesday, November 10, 2026
HomeGujaratગુજરાત પ્રદેશ પ્રમુખનો નવો સ્ટ્રોક: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ઉમેદવારો માટે 'નો રિપિટ'નું...

ગુજરાત પ્રદેશ પ્રમુખનો નવો સ્ટ્રોક: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ઉમેદવારો માટે ‘નો રિપિટ’નું કાર્ડ ફેંક્યું

Date:

Related stories

ફોર્મ્યુલા 1 નું ભારતમાં પુનરાગમન: F1® સિમ રેસિંગ ઇન્ડિયા...

મુંબઈ, 6 નવેમ્બર: મુંબઈના યુવા રેસર વિહાન જોશીએ પ્રથમ...

ભારતે ADPA@20 સેલિબ્રેશનમાં ભાગ લીધો અને તે સાથે જ...

5 નવેમ્બર, PIB દિલ્હી: વર્ષ 2026 માટે કિમ્બરલી પ્રોસેસ(KP)ની...

ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

ડરનો નવો અધ્યાય: ‘દ્વાન પ્રોડક્શન’ની રહસ્યમય ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર...

· તહેવારોની સિઝનમાં 'કાળીચૌદસ' આવી ચૂકી છે અને બીજી...

અમદાવાદ મંડળ દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન 5.0 હેઠળ...

વયોવૃદ્ધ અને અસ્વસ્થ રેલવે પેન્શનર્સને ઘર પર જ ડિજિટલ...

ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીજી ૧૦૦મા વર્ષમાં!

આજે, ૮મી નવેમ્બરે, શ્રી લાલકૃષ્ણ અડવાણીજી તેમના જીવનના ૧૦૦મા...

ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી  જાહેર થતાં જ મનપાના 11 વોર્ડની 44 બેઠકો માટે સેંકડો ઉમેદવારોએ રીતસરની હોડ લગાવી હતી. કાર્યકાળ દરમ્યાન સફળ કામગીરી કરી ચૂકેલા કોર્પોરેટરોને તો ગળા સુધી વિશ્વાસ હતો કે, એમની ટિકિટ તો પાક્કી જ છે. જોકે, કેટલાના માથે રિપીટનો કળશ ઢોળાશે તે ચર્ચાનો વિષય બન્યો હતો. પરંતુ મંગળવારે મોડી સાંજે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે મનપાના 11 વોર્ડના 44 પૈકી 10 વોર્ડના 80 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરાતા જ ગાંધીનગરના પીઢ કોર્પોરેટરોમાં સન્નાટાની સ્થિતિનું નિર્માણ થયું હતું.પીઢ રાજકારણીઓને એકાએક હાંસિયામાં ધકેલી દઈ ‘નો રિપીટ’ની થિયરી અપનાવી 40 નવા ચહેરાને મેદાને જંગમાં ઉતારતાં ગાંધીનગર ભાજપમાં યુધ્ધ પહેલાની શાંતિના એંધાણ સર્જાયા છે. બંધમાં બાજી રમવાની ટેવવાળા પ્રદેશ પ્રમુખે ખેલેલા આ નવા દાવમાં ખુદ મેયર રીટા બહેન પટેલ પણ કપાઈ ગયા છે. વર્તમાન મેયર રીટા પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવેન્દ્રની ટિકિટ કપાઈ છે. તો પૂર્વ શહેર પ્રમુખ મહેંદ્ર દાસને ટિકિટ આપવામાં આવી છે .જોકે હજુ સી.આર.પાટીલ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 માટે ઉમેદવારની જાહેરાત કરાઇ નથી. એક તરફ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, તો બીજી તરફ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહાનગર પાલિકાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે.

ફોર્મ્યુલા 1 નું ભારતમાં પુનરાગમન: F1® સિમ રેસિંગ ઇન્ડિયા...

મુંબઈ, 6 નવેમ્બર: મુંબઈના યુવા રેસર વિહાન જોશીએ પ્રથમ...

ભારતે ADPA@20 સેલિબ્રેશનમાં ભાગ લીધો અને તે સાથે જ...

5 નવેમ્બર, PIB દિલ્હી: વર્ષ 2026 માટે કિમ્બરલી પ્રોસેસ(KP)ની...

ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

ડરનો નવો અધ્યાય: ‘દ્વાન પ્રોડક્શન’ની રહસ્યમય ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર...

· તહેવારોની સિઝનમાં 'કાળીચૌદસ' આવી ચૂકી છે અને બીજી...

અમદાવાદ મંડળ દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન 5.0 હેઠળ...

વયોવૃદ્ધ અને અસ્વસ્થ રેલવે પેન્શનર્સને ઘર પર જ ડિજિટલ...

ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીજી ૧૦૦મા વર્ષમાં!

આજે, ૮મી નવેમ્બરે, શ્રી લાલકૃષ્ણ અડવાણીજી તેમના જીવનના ૧૦૦મા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here