Thursday, July 16, 2026
HomeGujaratઅમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ હિન્દૂ અધ્યાત્મક મેળા ના મુખ્ય મહેમાન ગોવિદભાઈ...

અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ હિન્દૂ અધ્યાત્મક મેળા ના મુખ્ય મહેમાન ગોવિદભાઈ ધોળકિયા નું મનનીય વ્યક્ત

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે હિન્દૂ આધ્યાત્મિક મેળા ના આયોજન માં પધારેલ મુખ્ય મહેમાન રાજ્યસભા સાંસદ ગોવિદભાઈ ધોળકિયા નું મનનીય વકત્વ સાથે અસંખ્ય ધાર્મિક સંસ્થા ઓના વિચાર પ્રેરક સંદેશો આપતા સ્ટોલ માં રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર ના મોભી રાજ્ય સભા સાંસદ ગોવિદભાઈ ધોળકિયા નો SRK સ્ટોલ આકર્ષણ નું કેન્દ્ર ગીતા પ્રેસ ગોરખપુર પ્રકાશન સંસ્થા નો પુસ્તક રથ સહિત અનેક અધ્યામિક ક્ષેત્રે મહત્વ નું પ્રદાન કરતી ધાર્મિક સંસ્થા ઓએ અધ્યામિક મેળા માં ભાગ લીધો હતો શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ રાજ્યસભા સાંસદ ગોવિદભાઈ ધોળકિયા એ જણાવતું હતું કે હિન્દૂ ધર્મ સંસ્કૃતિ એ સયુંકત કુટુંબ ભાવના નો સદેશ આપે છે હિન્દૂ અધ્યત્મક મેળા માં કેટલાય મહાનુભવો ની હાજરી અને અદભુત આયોજન થી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરતા સયુંકત કુટુંબ ભાવના નો હદય સ્પર્શી સદેશ આપ્યો હતો

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here