Saturday, October 17, 2026
HomeBusinessઊંચા પગાર: આ વર્ષે કંપનીઓ પગારમાં 9 ટકા વધારો આપશે: સરવે

ઊંચા પગાર: આ વર્ષે કંપનીઓ પગારમાં 9 ટકા વધારો આપશે: સરવે

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

મોટાભાગની કંપનીઓ પ્રિ-કોવિડ સ્તરે ઝડપથી રિકવર થઈ છે. જેના પગલે પગાર વધારો પણ પ્રિ-કોવિડ સ્તરે પહોંચ્યો છે. આ વર્ષે કર્મચારીઓને પગારમાં સરેરાશ 9 ટકા ઈન્ક્રિમેન્ટનો અંદાજ છે. મર્સરના ટોટલ રિમ્યુનરેશન સર્વે મુજબ, કંપની બોર્ડ પોઝિટીવ ઈકોનોમિક અને બિઝનેસ સેન્ટિમેન્ટના આધારે 2022માં પગારમાં 9 ટકા વધારો આપી શકે છે. જે 2020માં 7.7 ટકા હતો.ટેક્નોલોજી કંપનીના તમામ કર્મચારીઓને 2021ના 8 ટકા પગાર વધારા સામે 2022માં 9 ટકા પગાર વધારો મળશે. જે પ્રિ-કોવિડ 2019ના 9 ટકાના સ્તરે છે. સોફ્ટવેર ડેવલોપમેન્ટ, આરએન્ડડી, પ્રિ-સેલ્સ પ્રોડક્ટ કન્સલ્ટિંગ અને ડેટા સાયન્સ સહિત ઈન્ટરનેટ જોબ સેગમેન્ટમાં 12 ટકા પગાર વધારો મળી શકે છે. ટેક્નોલોજી આધારિત સ્કીલ્સમાં ઉંચો પગાર વધારો મળશે.મર્સરે કુલ 988 કંપનીઓ, 5700 જોબ ફંક્શન અને 14 લાખ કર્મચારીઓ વચ્ચે સર્વે હાથ ધરી રિપોર્ટ તૈયાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પગારમાં વધારો કુશળતા, સ્થળ અને પર્ફોર્મન્સ ઉપરાંત કંપનીની નાણાકીય સ્થિતિના આધારે જુદો-જુદો હોઈ શકે છે.

એક વર્ષમાં થયેલી ભરતીમાં ઊંચા પગાર
છેલ્લા એક વર્ષમાં ભરતી કરવામાં આવેલા કર્મચારીઓના પગાર જુના કર્મચારીઓની તુલનાએ ઉંચા રહ્યા છે. જેમાં ખાસ કરીને સીનિયર મેનેજરની ભૂમિકા મહત્વની રહી છે. કંપનીઓએ આઈટી, પ્રોડક્ટ ઓર્ગેનાઈઝેશન સહિતના ટેક્નો ફંક્શનલ રોલ માટે ઉંચા પગાર સાથે એન્ટ્રી લેવલના કર્મચારીઓની ભરતી કરી હતી.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here